________________
જાતિસ્મૃતિજ્ઞાન : ૮૫ હતા. હું ત્યાં ગયે તે વખતે કૃપાળુદેવ મકાનમાં વચલા હાલમાં બિરાજ્યા હતા, અને કૃપાળુ દેવની સમીપે લાલચંદભાઈ વગેરે ઘણા ભાઈ એ બેઠા હતા. હું કૃપાળુ દેવની સન્મુખ દર્શન કરીને ઉભો રહ્યો કે સાહેબજીએ મને જણાવ્યું: “અમે તમને જોયા છે” હું જે જે સ્થળોએ, ગામાએ ગએલો તેનાં નામ દઈ પૂછયું કે “આ સ્થાને, આ ગામે મને જે છે?” સાહેબજીએ કહ્યું કે “ના ત્યાં નહીં. ” મેં સાહેબજીને કહ્યું કે “આ સ્થળે કે ગામો સિવાય મારા ધારવા મુજબ હું કોઈ ઠેકાણે ગયો નથી. ” સાહેબજીએ જણાવ્યું, “અમે તમને જોયેલા છે.” મેં પૂછયું “આપે મને ક્યારે જોયેલે ?” તે વખતે સાહેબજ મૌન રહ્યા. અનુમાનથી મેં ધાર્યું કે સાહેબજીએ પૂર્વભવમાં મને જે હશે.
(“શ્રીમની જીવનસિદ્ધિ”માંથી સાભાર)
આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહિ જાય ત્યાં સુધી સુખ રહે નહિ, એવી અમારી સ્થિતિ છે. આત્મા, આત્મા.” તેને વિચાર, જ્ઞાની પુરુષની સમૃતિ, તેના માહામ્યની કથા વાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમના અનવકાશ આમ ચારિત્ર પ્રત્યે મેહ, એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ છીએ.
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક નંબર ૪૬૫
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org