________________
જાતિસ્મૃતિજ્ઞાન : ૮૧
ભાઈ ગુજરી ગયા તે વાત સાચી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ તે પછી ‘ ગુજરી જવુ' એટલે શું તે જાણુવા તીવ્ર જિજ્ઞાસા દર્શાવી. તેમની તે જિજ્ઞાસા સ તાષવા પિતામહે સમજાવ્યું કે ગુજરી જવુ' એટલે જીવ નીકળી જવા, પછી શરીર હાલી ચાલી ન શકે, મેાલી ન શકે, ખાઈ પી ન શકે, તેથી તે શરીરને સ્મશાનમાં ખાળી રો.
એ સમજ્યા પછી શ્રીમદ્ રાજચંદ્રજીછૂપી રીતે તળાવ પર ગયા. ત્યાં એ શાખાવાળા એક બાવળના ઝડ પર ચઢીને તેમણે જોયુ તે એક ચિંતા મળતી હતી, અને તેની આસપાસ અનેક માણુસા બેઠા હતા. તે જોઈ તેમને વિચાર થયા કે આવા સારા માણુસને ખાળવા એ કેવી ક્રૂરતા કહેવાય ? આમ શા માટે કરતા હશે ?....વગેરે ઊડી વિચારણામાં તેએ ઉતરી ગયા અને એ વખતે આવરણ તૂટી જતાં તેમને પૂર્વ જન્મનું જ્ઞાન થયું.
પદમશીભાઈએ તે વિશે વધુ જાણવા જિજ્ઞાસા દર્શાવી તે શ્રીમદ્ રાજચંદ્રજીએ ટૂંકમાં જ જણાવ્યુ કે ત્યાર બાદ જુનાગઢના કિલ્લા જોયા ત્યારે તેમાં ઘણે વધારા થયા હતા.
પૂર્વ જન્મની ખાતરી આપતુ એક પદ્ય તેમણે વિ. સ', ૧૯૪૫માં રચેલુ' મળે છે; જેમાં તેમણે લખ્યુ છે કેઃ
આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org