SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : (0 we સંકલિકા ૦ લોભ અલોભેણ દુગુંછમાણે, લદ્ધ કામે નાભિગ હઈ ! ૦ વિણઈતુ લોભ નિકખમ, એસ એકમે જાણતિ પાસતિ છે (આયારો ૨/૩૬-૩૭) ૦ સૌથી મોટો છે ચેતનાનો પ્રકાશ ૦ સકર્મી-પ્રવૃત્તિ કરનાર ૦ અકસ્મ-નિવૃત્તિ કસ્નાર ૦ પ્રવૃત્તિનું કારણ છે લોભ ૦ શેય એક ઃ જ્ઞાન અનેક ૦ અર્મા અર્થમીમાંસા – જે જ્ઞાનાવરણ કર્મરહિત છે, તે અકર્મા છે. જે ધ્યાનસ્થ છે, તે અકર્મા છે. જેનામાં લોભ નથી તે અકર્મા છે. ૦ પાતંજલ યોગ-દર્શનનો અભિમત ૦ અલોભની સાધના અને જ્ઞાતા-દ્રષ્ટા વચ્ચે સંબંધ ૦ શરીરની નિષ્ક્રિયતા ચેતનાની સક્રિયતા ૦ કાયોત્સર્ગઃ નકામા થવાની કલા ૦ રાષ્ટ્રકવિ દિનકરનું મંતવ્ય ૦ વિધાયક ભાવ: પ્રશિક્ષણ ૦ પ્રયત્ન-સાધ્ય ધર્મ છે નિવૃત્તિ ૦ સાધક તત્ત્વ છે અલોભ. ૦ જાનાતિ-પશ્યતિનું રહસ્ય સૂત્ર અસ્તિત્વ અને અહિંસા - ૭૭ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy