SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન:૩૪ - wwwwwwww સંકલિકી પણ સંકલિકા ૦ એગયરે અણય વિરૂવરૂવે ફાસે અહિયાસેતિ અચેલે. ૦ લાઘવ આગમમાણે ૦ તવે સે અભિસમણાગએ ભવતિ (આયારો ૬/૬૨-૬૪) ૦ આશયપણાણ કિસા બાહા ભવંતિ પયણુએ માંસસોણિએ. (આયારો ૬/૬૭) ૦ લઘુતાનો ઉપદેશ ૦ બહારની પ્રભુતા પ્રતિક્રિયા ૦ આંતરિક પ્રભુતા : પ્રસન્નતા ૦ સાક્ષી છે ઇતિહાસ ૦ ચરબી (શરીનું જાડાપણું) – આંતરિક તત્ત્વો છે – મમત્વચેતના બાહ્ય તત્ત્વ છે- પદાર્થ ચેતના ૦ લાઘવઃ બે પ્રયોગ શરીર લાઘવ ઉપકરણ લાઘવ ૦ પ્રજ્ઞાવાન મુનિનું ચિહ્ન ૦ મહાવીર : લાઘવની સાધના ૦ વર્તમાન સમસ્યા ૦ જેટલી સુવિધા એટલો તનાવ જેટલું કષ્ટ : એટલો આનંદ ૦ સંદર્ભ યોગનો – બહાર સુખ – અંદર દુઃખ અંદર સુખ – બહાર દુઃખ ૦ સચ્ચાઈનું અનુશીલન કરીએ – અસ્તિત્વ અને અહિંસા ક ૨૩૫ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy