________________
પ્રવચન : ૧
સંકલિકા
૦ સુયં મે આઉસં! તેણે ભગવયા એવમકખાયું –
ઇમેગેસિં ણો સણા ભવઇ, તંજા - ૦ સે આયાવાઈ, લોગાવાઈ, કમ્માવાઈ કિરયાવાઈ /
(આયારો ૧/૧-૫) ૦ અકરિસ્સે થઈ, કારવેસુ ચાં, કર યાવિ સમણુણે ભવિસ્યામિ /
(આયારો ૧/૬) . ૦ અધ્યાત્મ-ચેતન્યાનુભૂતિપ્રધાન સાધના ૦ ધર્મ-સંયમપ્રધાન સાધના ૦ આચાર-અધ્યાત્મ અને ધર્મની ક્રિયાવિતિ ૦ નૈતિક્તા-ધર્મની સમાજાભિમુખી સાધના ૦ સ્વનિષ્ઠ હોય છે આચાર ૦ ધર્મ, આચાર અને નૈતિક્તા ૦ નૈતિક્તાનો આધાર ૦ આચાર-શાસ્ત્રઃ સુકરાત અને મહાવીર ૦ આચારઃ પાંચ પ્રકાર ૦ નીતિશાસ્ત્રનો ઉદેશ-આત્માની ઉપલબ્ધિ 0 સ્વતઃ સાધ્ય છે આત્મા ૦ પરમશુભ સાધન નથી, સાધ્ય છે ૦ આચાર છે શસ્ત્ર ન બનવું ૦ અનાચાનું મૂળ કારણ ૦ બંધ અને મોક્ષનું કારણ
---
-– અસ્તિત્વ અને અહિંસા ન ૧૭
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org