________________
પ્રવચન :
૫
સંકલિકા
૦ સુત્તા અમુણિણોસયા મુણિણો સયા જાગરંતિ ૦ લોયંસિ જાણ અહિયાય દૂકM (આયારો ૩/૧-૨).
છવિ પમાએ પણતે, તે જ – મજપમાએ, સિદ્ધપમાએ, વિસયામાએ, કસાયપમાએ, જૂતપમાએ, પડિલેહણા--પમાએ (ઠાણ ૬/૪૪)
૦ જાગરણ : અધ્યાત્મની ભાષા ૦ તે સૂતેલો છે –
જે નશામાં છે, જે વિષયલોલુપ છે.
જે વિકથામાં મગ્ન છે, જેના કષાય પ્રબળ છે. ૦ જાગરણનો અર્થ ૦ મહાસતી સીતાઃ જાગરૂક્તાનું નિદર્શન ૦ નિદ્રા માટે જવાબદાર રસાયણો -
સેરોટોનિન, મેલાટોનિન ૦ દ્રવ્ય નિદ્રા – ભાવનિદ્રા ૦ અનિદ્રાનાં કારણો
શારીરિક પીડા, માનસિક પીડા
આધ્યાત્મિક પીડા ૦ દુઃખવાદનું મહત્વ ૦ દર્શનના બે પ્રવાહ ૦ જાગરણનું સૂત્ર
દુઃખની ઉત્પત્તિ/અનુભૂતિ ૦ ચિંતા, વિચધ્યાન ૦ જાગરૂક શા માટે બનવું?
—
—— અસ્તિત્વ અને અહિંસા ૪ ૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org