________________
મંત્રી મુદ્ધિની કથા.
૨૫
""
તેને ઘેર કક્રિષણ જતી નહીં; પરંતુ તે દુષ્ટ પુરૂષ તેણીને મેળવવાને માટે ભયકષ્ટવાળા વિવિધ ઉપાયેા ચિતવવા લાગ્યા. એક વખતે તેણે ચિતગ્યું કે, “ જયાંસુધી મંત્રી અહિં હાજર હશે, ત્યાંસુધી મારૂ` કા` સિદ્ધ થશે નહીં ” આવું ચિંતવી તેણે મંત્રીને ખીજે ગામ જવાની આજ્ઞા આપી. સરળ સ્વભાવવાળા મંત્રીએ તે આજ્ઞા કિંચિત્ સ્વીકારી લીધી. પછી ઘેર આવીને તેણે પોતાની પત્નીને કહ્યુ કે, “મારે ગ્રામાંતર જવાનું છે, તેથી ભાજન સત્વર તૈયાર કર.” ત્યારે સ્ત્રીએ પ્રથમ બનેલા વૃત્તાંત તેને કહ્યા, તે ઉપરથી મંત્રી પેાતાની તબીયતનું અહાનું બતાવી વપણે ઘરમાંજ રહ્યા.
66
આ અરસામાં તે નગરમાં સાગરદત્ત નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તે ઘણા ધનવાન હતા, પણ લેાભનું તા સ્થાનજ હતા. તે ઉંચી જાતની વસ્તુથી એક વહાણ ભરી રત્નદ્વીપમાં જવાની ઇચ્છા રાખતા હતા. તે વાજિયા વગાડતા દાણુ લેનારના વાસસ્થાનમાં આવ્યેા. તેણે લેવડ-દેવડ કરવા પેાતાને વૃત્તાંત તેને નિવેદન કર્યાં. ત્યારે તે દાણ લેનારે તેના કાનમાં હળવેથી બધુ કહી આપ્યું અને જણાવ્યુ કે–“ તમારે કાંઈ દાણ આપવાની જરૂર નથી, પરંતુ આ કાઈ પરદેશી માણસ છે, તેને તમારી સાથે દેશાંતમાં લઇ જાઓ. ’ તેણે કહ્યું કે, મારા વહાણ પર તેને લઈ આવા, પછી હું તેને સંભાળી લઇશ. તમારે તે માણસની ફીકર રાખવી નહીં. ’’ પછી તે દાણ લેનારે દાણુ લેવાનુ હાનુ કરી મંત્રીને તે વહાણ ઉપર મેકલ્યા. તે વહાણ ઉપર ચડયેા કે તરત તેને વહાણમાં પુરી દીધા. પ્રાતઃકાલે પાઇના પવનને લઇને જાણે તેની સ્પર્ધા કરતું હેાય તેમ તે વહાણુ આગળ ચાલ્યુ અને થડા દિવસમાં તા તે ઉત્તમ રત્નદ્વીપમાં આવી પહેાચ્યું. ત્યાં સાગરદત્ત શ્રેષ્ઠી વહાણ ઉપરથી ઉતરી હર્ષોંથી તે દ્વીપના રાજાને મળ્યા. રાજાએ ઘણું થાડું દાણુ લઈ તેને માન આપ્યું, પછી તે વહાણ ઉપરથી બધા માલ ઉતારી ત્યાં ઉતારા કરી રહ્યો, ત્યાં તત્કાળ કાઇ વેશ્યામાં તે આસક્ત થઇ ગયેા.આથી પાતે નિશ્ચિંત રહેવા માટે પેલા મત્રી સુબુદ્ધિને બધું દ્રવ્ય સાંપી દીધું. તેમજ ખરીદવાની અને વેચવાની બધી શિક્ષા પણ આપી. સર્વ કળામાં ચતુર અને વારમાં તત્પર એવા તે મત્રીએ લાભથી ઘણું નવું દ્રવ્ય ઉપાર્જન કર્યું. જુદા જુદા દેશાને માલ પુણ્યની જેમ ખરીદી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેમજ આવક અને ખર્ચ બરાબર તપાસી પેાતાની મૂડીના પ્રમાણમાં તે મંત્રી વેપાર ચલાવવા લાગ્યુંા અને દાણ ચારી કર્યા શિવાય તેણે ઘણી લઠમી મેળવી.ત્યાં તેને ઘણી વેશ્યાએ Àાભ પમાડવા લાગી, તે પણ રવદારાસ તાષવ્રતને ધારણ કરનાર તે મંત્રી શુદ્ધ ભાવથી ફૈાભ પામ્યા નહીં.
એક સમયે ત્યાં રાજા તરફથી એક મોટુ સાવર ખાદાતુ હતુ, તે ખાદતાં તેમાંથી વિચિત્ર જાતના અક્ષરોવાળા તા:પત્રા નીકળી આવ્યા.ખેાદનારાઓએ તે વિચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org