________________
દશમા વ્રત ઉપર કાકવંધની કથા
૩૧૧ સ્થળે જવા માંડ્યું, તેવામાં કોકાશે તેવું ચક્ર ઘી દીધું. વિદ્યા અને કોઢ લેકમાં ઢાંકયાજ રહેતા નથી. તે ચક જોઇ સૂથાર પિતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે, “જરૂર આ પોતેજ કેકાસ છે. આ વિશ્વમાં આવી ઊંચી કલા બીજામાં છે જ નહિ.” તરત - તેણે રાજભુવનમાં જઈ રાજાને જણાવ્યું કે, “ શત્રવર્ગને આશ્રિત થયેલે તમારે અહિતકારી કોકાસ અહિં આવેલો છે. પછી રાજાએ પિતાના માણસોને મોકલી કેકાસને અને કાકજંઘ રાજાને રાણી સાથે ત્યાં બેલા, પૂર્વના વૈરને લઈને તેણે તેમને બાંધી કાષ્ટના પાંજરામાં પૂરી દીધા, પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે, “ આ એક કલાવાન પુરૂષ છે, તેથી તેની પાસે કાંઈ પણ કામ કરાવીએ અને પછી તેને મારીએ તે સારું.” મંત્રિઓના કહેવાથી રાજાએ કોકાસને દઢ બંધનમાંથી મુકત કરી પોતાની પાસે બેલાવીને કહ્યું કે, “તું બીજું કાંઈ જાણે છે?” કેકાસ બે , “દેવ ! હું સર્વ સુંદર વિજ્ઞાન જાણું છું, પણ કોઈ કરાવનાર નથી.” રાજાએ કહ્યું “તું તારી બુદ્ધિથી સો પાંખીવાલા કમળની કર્ણિકામાં મારે લાયક એક ભવન કર્યું અને તેની પાંખએમાં બીજા ઊંચી જાતના ભવને સત્વર કરી દે.” તે બુદ્ધિમાનું કારીગરે તરત કમળાકાર ભવન કરવા માંડ્યું. તે વખતે કવિંગ દેશના રાજાને ગુપ્ત વિચાર ત્યાં દીવી ઝાલનારા માણસે કોકાસને એકાંતે કહ્યું કે, “જયારે તે ભવન પૂર્ણ થશે ત્યારે આ કલિંગને રાજાને તથા તારા રાજાને મારી નાંખશે.” પછી કેકાસે એક ઉત્તમ માણસને મેકલી કાકજંઘ રાજાના પુત્ર વિજયને પિતાને તે વૃત્તાંત જણાવ્યું, તેવામાં તે ભુવન પૂર્ણ થયું તેની અંદર પ્રવેશ કરવા માટે તેણે એક ખીલી ગોઠવી. રાજા પિતાના પુત્રની સાથે તે ભુવનમાં દાખલ થયો, પછી કારીગરે કહ્યું કે, “ સર્વે પિોતપોતાના સ્થાનમાં પ્રવેશ કરે, કારણ કે, ખીલી આપવાથી આ બધો મહેલ ઉડશે.” સર્વેએ તેમ કર્યું ત્યાં રથકાર પતે બાહર નીકળી ગયો. પછી તેણે મસર ભાવથી તે ખીલી દીધી, એટલે બધે પ્રાસાદ મળી ગયો. તે પ્રાસાદ સંપુટના જેવો થઈ જતાં લોકોએ હાહાકાર કર્યો, તેવામાં વિજય આવીને શત્રુના નગરમાં દાખલ થઈગયે, બધું નગર તેણે લુંટી લીધું અને પિતાના માતાપિતા જે કાકજંઘ અને તેની રાણી તેમને પાંજરામાંથી બહેર કાઢયાં પછી રાજા કોકાસને સાથે લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા.
એક વખતે ગુરૂને વેગ થઈ આવતાં રાજા કાકજંઘે પિતાના પુત્રને રાજ્ય આપી કેકાસની સાથે દીક્ષા ગ્રહણ કરી. તેણે કમંગે અતિચાર સહિત વ્રત પાસું તેથી તે સૌધર્મદેવલોકમાં દેવતા થયો અને કેકાણે લાંબે કાળ અતિચાર રહિત વ્રત પાલ્યું, તેથી તે મહેંદ્રદેવલેકમાં ઉત્તમ દેવતા થયે તેથી પુરૂએ દેશવકાશિક વ્રત પાળવું કે જેથી દુઃખ ન થાય તેમજ જંતુ પીડા પણ ન થાય.
इति दशपंव्रतम्.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org