________________
સાતમા વ્રત ઉપર મહેંદ્ર અને સ્વર્ણ શિખરની કથા. એક વખતે રાજાની આજ્ઞા લઈ કુમાર સ્વર્ણશેખર ઉત્તમ મંગિઓ સાથે મળી મેટી સેના લઈને શંખરાજાને તાબે કરવા ચાલે. તેને આવતે જાણી શંખરાજા પિતાના ચંદનનગરને છોડી નાશી ગયે. પછી ઘણા લોકેએ મેટા ઉત્સાહપૂર્વક તેને નગરમાં પ્રવેશ કરાવ્યું. પુણ્યથી સવ સ્થળે માન્યતા થાય છે. રાજા સ્વર્ણશેખર જનસમૂહમાં આવતાં ભય પામીને શંખરાજાએ જે કંકણુતા છોડી દીધી, તે ઘટિત છે. શંખને વનવાસમાં ગુણ સંગ્રહ ન થાઓ તેમાં પણ જે તેને જીવન ન હતું, એ મોટું આશ્ચર્યકારક બન્યું.
આ સમયે યશોધવળ શેઠે પિતાના પુત્રને સાથે લઈ રનોથી ભરેલા સુવર્ણના ચાળની અદ્ભુત ભેટ આગળ મુકી પ્રણામ કર્યો. રાજા સ્વર્ણશેખરે શુદ્ધ હૃદયે પુછયું કે, “શેઠજી, તમે મને એલખે છે ?” શેઠે કહ્યું, “તમને કણ ન એલખે ? ” રાજા બે, “હે વેપારી, તમે મને વ્યવહારથી જાણે છે, પણ આ સ્વર્ણશેખર પુમને પિતાના પુત્રપણથી જાણતા નહીં હૈ.” તે સાંભળી શેઠ પિતાના પુત્ર સહિત ચમત્કાર પામી ગયા, તે પણ મનમાં શંકા રહેવાથી તે મૌન ધરીને રહ્યા. પછી રાજાએ તેમને સત્કાર કરી પિતાના નવીન ભાગ્યને સવવૃત્તાંત આદિથી કહી સંભળાવ્યું. પછી રાજાએ પિતાના 8 બંધુ મહેંદ્રને પ્રધાન બનાવ્યા અને પિતાના) પિતાને લક્ષ્મીના સ્થાનરૂપ એવી શ્રેષ્ઠિ પદવી આપી.
એક વખતે રાજા સ્વર્ણશેખર પોતાના ભાઇની સાથે નંદન ઉદ્યાનમાં રહેલા ધમધોષ નામના સૂરિને ભાવપૂર્વક વાંદવા ગયે. ગુરૂએ બારવત સંબંધી દેશના આપી. તેમાં ભેગે પગ વ્રતનું વિશેષ વર્ણન કરીને કહ્યું કે, “રાજન ! યરનથી વિવેકી પુરૂએ મઘ વિગેરે બાવીશ પ્રકારના અભક્ષનો ત્યાગ કરવો જોઈએ, કંદ વિગેરે બત્રીશ અનંત કાર્યને વર્જવા અને જતુવાલા ફલ, પગ, પુષ્ય અને ધાન્યને પણ વજેવા, પંડિતોએ પાપના મૂલરૂપ એવા અંગારકર્મ પ્રમુખ પંદર પ્રકારના બરકર્મોને છોડી દેવાં.” ગુરૂ આ ઉપદેશ સાંભળી હૃદયમાં સંસારમાં સારરૂપ ધર્મને ધારણ કરનારા રાજાએ પોતાના બંધુની સાથે તે ભેગે પગ વ્રત અંગીકાર કર્યું.
એક વખતે વસંતઋતુને સમય આવતાં રાજા પિતાના બંધુની સાથે મોટો પરિવાર લઈ ક્રીડા કરવા માટે વનમાં ગયે. ત્યાં વનપાલે આવી રાજાની આગળ ફલેની ભેટ ધરી. તે ફલ જોઈ રાજાએ વનપાળને પુછયું કે, “આ ફલેનું નામ શું છે ?” વનપાળ બોલે, “રાજન ! એ ફલેના નામ હું જાણતો નથી. તે અતિ મનોહર અને અપૂર્વ
૧ કંકણ શંખના બને છે. અને શંખે કંકણતા-કંકણપણું છોડયું તે આશ્ચર્ય. ૨ શંખને વનવાસમાં–જળવાસમાંજ ગુણસંગ્રહ થવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org