________________
શ્રી વિમળનાથ ચરિત્ર. થયે છે, માટે તે કદિ પણ વધ કરવાને ગ્ય નથી.” આશ્ચર્ય પામેલા રાજાએ પિતાની પુત્રીને પુછયું એટલે પુત્રીએ બધી યથાર્થ વાત જણાવી. રાજાએ પુનઃ કહ્યું. “તે પણ મંત્રી ! તમારા પુત્રને અહીં લા.” પછી મંત્રીએ પિલા જોષીની વાત પ્રગટ કરી.
જ્યારે સમય પૂર્ણ થયે, એટલે મંત્રીએ પિતાના પુત્ર રોહિણેયને ભૂમિગૃહમાંથી બાહેર કાઢ. રોહિણેય મટી સમૃદ્ધિ સાથે રાજાની આગળ આવ્યું. રાજાએ પોતાના જામાતાના મેહને લઈને તેને અન્ય રાજ્ય આપ્યું. અને પેલા જોષીને ઘણું દાન આપી સન્માન કર્યું.
કઈ વખતે મંત્રી નીતિઘટે પિતાના પુત્ર રોહિણેયની સાથે ગુરૂની પાસે જીવદયા સહિત પિલું દિગ્વિરતિ વ્રત અંગીકાર કર્યું.
એકદા સીમાડાના શત્રુ રાજાઓની સાથે રોહિણેયને યુદ્ધ થયું, તેમાં તે રાજાઓને રોહિણે જીતીને નશા મુક્યા. પિતાની પ્રેરણાથી રહિણેય તેમની પાછળ દે. ઘણે માર્ગે જઈ રૌહિણેયે પિતાના પિતાને કહ્યું કે, “આપણે નગરથી અહીં કેટલે રસ્તે આવ્યા ? ” “આપણે સે યોજના આવ્યા છીએ.” મંત્રીએ ઉત્તર આપે. તે સાંભળી રોહિણેય ત્યાં જ સ્થિર રહે. પિતાએ કહ્યું, “વત્સ, તું અહીં કેમ સ્થિર રહ્યું ?” તે બે “પિતાજી. આપણે દિગ્વિરતિ વ્રત લીધું છે, તેના ભંગના ભયથી હું અહીં રકા છું.” પિતાએ જણાવ્યું. “વત્સ ! સુખ થાય તેવી રીતે નિયમ પાળવે ઘટે છે, તેથી તે વ્રત આગારવાનું કહેવાય છે.” રોહિણેય બે , “જનક! જે પુરૂષ પરવશ હોય, તે તેને માટે આગાર કહેલા છે, પરંતુ જે તે સ્વવશ હોય તેમજ પહેલું સંહનન હોય, તે તેને માટે આગાર કહેતા નથી.” પિતાએ કહ્યું, “વત્સ ! આ શત્રુઓને છેડવા ન જોઈએ, માટે આગળ ચાલ્ય.” “કદિ પણ નિયમને ભંગ કરીશ નહિ” પુત્રે કહ્યું. પિતાને ક્રૂર અતિ આકારે આગ્રડ છતાં પણ તે રોહિણેય કર ન થયો. રોહિણેય સૌમ્ય હતું, એટલે તે કૂર ન થાય. જે રોહિણેય દૂર થાય, તે તે
તિશાસથી વિરૂદ્ધ ગણાય. પછી રોહિણેયને પિતા નીતિઘટ તેના પુત્રે ઘણે વાર્યો, છતાં તે મૂઢબુદ્ધિવાળે દ્વેષી થઈ કેટલું એક સન્ય લઈ શત્રુઓની પછવાડે ચાલ્યો. તેને જોઈ શત્રુઓએ જાણ્યું કે, “આ માણસની પાસે સૈન્ય છે અને વળી તે વાણી છે, તે આપણને શું કરી શકશે ?” આવું ચિંતવી તે શત્રુઓ બળથી પાછા વળ્યા. અને તેઓએ મરવાને નિશ્ચય કરી તે મંત્રીને યુદ્ધમાં મારી નાખ્યો. જે મનુષ્પો નીતિધર્મના દ્રષી બને છે, તેઓનું શુભ થતું નથી. વળી કહ્યું છે કે, “ડાહ્યા પુરૂષોએ મહીકથી નાશી જતા શત્રુની પાછળ જવું નહિં. જે તે મરવાનો નિશ્ચય કરે-મરણીય
.
૧ રહિણેયનો અર્થ બુધ ગ્રહ થાય છે. તેને જ્યોતિષમાં સમ્યગ્રહ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org