________________
છઠ્ઠા વ્રત ઉપર રૌહિણેયની કથા મંત્રીએ કહ્યું, “પ્રભુ! રાજમાર્ગમાં એક મહેલ કરો. પછી તે મહેલની અંદર તમારી પુત્રી વાસવદત્તાને રાખે. તે સિદ્ધ પુરૂષ તમારી પુત્રીને વશ થઈને ત્યાં આવશે. તે પિતાના બાહ્ય અને અત્યંતર બંને સ્વરૂપને વિષય રસને લઈને ગેપવી શકશે નહિં, તેથી તે પ્રગટ થઈ આવશે. પછી પાછળથી બધું થઈ આવશે.” મંત્રીના કહેવા પ્રમાણે રાજાએ કર્યું. રાત્રિ થતાં રૌહિણેય ત્યાં આવ્યું. રાજકુમારીનેને જોતાં જ તે મોહિત બની ગયે અને તેથી તેણે પિતાનું શરીર રાજકુમારીને બતાવ્યું. કામદેવને જીતનારૂં તેનું અંગ અને પેલી ખ વિગેરે ચાર વસ્તુઓને દેખી તે સુંદરમાલાથી શોભતી રાજકુમારી વાસવદત્તા કામાતુર થઈ ગઈ. તેણીએ પુછયું, “તમે કેણ છે?રોહિણે ઉત્તર આપે, “જેઓ રાત્રે પારકા ઘરોમાં ફરનાર છે, તે માંહેલો હું છું, તે વિચારી લે.” રાજકુમારી બેલી, “આ તમારી પાસે ખગ વિગેરે વસ્તુઓ છે, તે તમે કયાંથી મેળવી છે?” તેણે કહ્યું, “ તે મેં રાજાની પાસેથી હરી લીધી છે.” રાજપુત્રી બોલી, “ તમારામાં એવી કઈ સિદ્ધિ અથવા અભુત બુદ્ધિ છે કે જેનાથી તમે અખલિતપણે સર્વત્ર આવે છે અને જાઓ છો ? તે કહો.” પછી રહિણેયે પોતાનું અનુપમ કુળ અને વિદ્યાની પ્રાપ્તિની બધી વાર્તા કહી સંભળાવી. સ્ત્રીની પ્રાર્થનાથી કર્યો પુરૂષ સર્વ ગુહ્ય વાત ન કહે ? પછી કામને વશ થઈ તેણે તે સર્વ રાજપુત્રીને અર્પણ કરી દીધું અને દીપકના અગ્નિની સાક્ષીએ તેનું પાણી ગ્રહણ કર્યું. ત્યારબાદ રૌહિણેય પિતાના ભુમિગૃહમાં જઈ સુખ નિદ્રાયે સુઈ ગયો. અહીં રાજકુમારી ખ વિગેરે ચાર વસ્તુઓને લઇ રાજાની પાસે આવી. પિતાના ખ વિગેરેને જે રાજાએ કહ્યું, “વત્સ ! આ ચાર વસ્તુઓ તને કયાંથી પ્રાપ્ત થઈ ? તે કહે.” રાજકુમારી બોલી, “મહેલમાં આવેલા ચાર પાસેથી મને આ ચાર વસ્તુ મળી છે.” રાજાએ કહ્યું “તું તે ચોરને અહિં કેમ લાવી નહિં? અથવા તે ચેર ભય પામીને કયાંક ચાલ્યો ગયો હશે.” “પિતાજી, હું તે ચારને તમારી પાસે લાવીશ.” પુત્રીએ ઉત્તર આપે. આ પ્રમાણે કહી તે વાસવદત્તા શરીરે સુશોભિત થઈ મંત્રીને ઘેર ગઈ. તેણીએ મંત્રીને કહ્યું કે, “મારા પિતા તમારા પુત્રને બોલાવે છે. તે સાંભળી મંત્રી બેચે, “મારે પુત્રજ નથી.” પછી વાસદત્તાએ રાત્રિને બધે વૃત્તાંત મંત્રીને કહી સંભળાવ્યું. તે સાંભળતાં જ મંત્રી સંજમ પામી ગયે. પછી તેણે પિતાના પુત્રને પુછ્યું એટલે તેણે પિતાની આગળ સર્વ સત્ય હકીકત કહી આપી. પછી મંત્રી નીતિઘટ રાજપુત્રી વાસવદત્તાને સાથે લઇ રાજમંદિરમાં આવ્યું. રાજપુત્રીએ પોતાના પિતા આગળ કહ્યું કે, “આ મંત્રીના પુત્રે અદ્રશ્ય વિદ્યાથી તમારા ખો વિગેરે ચોરી લીધાં. તે સાંભળી રાજાએ શરણે આવેલા મંત્રીને કહ્યું કે, “તમારા પુત્રે ચેરી કરી છે, માટે હવે તેને મરણને જ શરણ થવાનું છે.” મંત્રી નમન કરીને રાજા પ્રત્યે બે, “રાજન ! તે મારે પુત્ર આપને જમાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org