________________
૨૯૦
શ્રી વિમળનાથ ચરિત્ર.
નગરમાંથી પેાતાના મિત્ર જયદત્તને ત્યાં ખેલાબ્વે, જેઓ ઘણું પ્રાપ્ત કરી બીજા પેાતાના પક્ષવાલાને ખેલાવતા નથી, તેનાથી તે સ્વપક્ષીઓને ખેલાવનારા કાકપક્ષી પણ ઉત્તમ ગણાય છે. જે ભાજન ૧મિત્રસહિત કરાય છે, તે પુણ્યનું કારણરૂપ છે અને જે મિત્ર રહિત ભાજન છે, તેને શુદ્ધ દ્રષ્ટિવાલાએએ રતમેામય ભેાજન કહેલું છે.
એક વખતે અવિધજ્ઞાની લબ્ધિવાળા અને સ્વહિત સાધવામાં ત૫ : એવા કાઈ ચારણુ મુનિ ત્યાં આવ્યા. તે સાંભળી સદ્ભાવથી ભરેલા દેવદત્ત જયદત્તને સાથે લઇ તેમને નમવાને અને પોતાના ભારને હણવાને ગયા. તેણે ગુરૂને પ્રદક્ષિણા કરી અને નમી જે પૂર્વે બ્યતરીએ કરેલા, તે પેાતાના સવ* વૃત્તાંત પુયેા. તે સાંભળી મુનિ ખેલ્યા-“ તે બ્યંતરી પૂર્વભવે તારી વ્હેજ હતી. તે દુઃશીળા થવાથી તેણીને તે ક્રોધથી ઘરની બાહેર કાઢી મુકી પછી તે તાપસી થઇ હાથી તપ કરી મૃત્યુ પામીને વ્યંતરી થઇ. તારામાં સત્ત્વગુણુ હેવાથી તે તને કાંઈ પણ કરી શકી નહિ, પરંતુ તેણીએ વિદ્યાધરીવડે હારૂં ભેાજન લેવરાવ્યું અને તારા વધ કરવા તને કુવામાં નખાવ્યેા. જં તુને તુ વર ભવેાભવ રહે છે. કેાઇ સારા ભાગ્યે તને તે કુવામાં વૃક્ષની શાખા મળી આવી. પ્રાણીઆને પૂનું પુણ્ય દુઃખમાં સહાય કરે છે ' દેવદત્તે પુનઃગુરૂને પુછ્યું, “ નરકની પ્રાપ્તિ શાથી થાય ? '’ ગુરૂએ કહ્યુ, રાયથી સ્વભાવિક રીતે નરકની પ્રાપ્તિ થવાના સ ભવ છે. કારણકે, પ્રાણીને આ પૃથ્વી ઉપર મેટા પરિગ્રહને લઇને આરંભ થાય છે, અને તે આર’ભથી જીવહિંસા થવાથી અને જીવ'સાથી નરકે જવાના સંભવ છે. ” તે મુનિનાં આવાં વચન સાંભળી તે બ ંને ભાઇએએ હૃદયમાં ભાવના ભાવી પાપને નશ કરનારે રાજ્યગ્રહણ ન કરવાને નિયમ ગ્રહણ કર્યાં. તે ઉપરાંત તેઓએ ધન ધાન્ય વિગેરે પેાતાના નવ પ્રકારના પરિગ્રહને ઇચ્છા પ્રમાણને બીજો પણ નિયમ અંગીકાર કર્યાં.
,,
તેવામાં એક સમયે આયુષ્યના ક્ષય થતાં રહ્નચૂડ વિદ્યાધર અપુત્ર મૃત્યુ પામ્યા. પછી વિદ્યાધરાએ આવી દેવદત્તને આદરથી આ પ્રમાણે કહ્યુ', “ તમે આરંભવાલા પ્રાણી આને સારરૂપ એવા અમારા રાજ્યના ભાર ગ્રહણ કરો ” દેવદત્તે કહ્યુ, “ રાજ્યના સંગ્રહ કરવામાં મને ગુરૂએ નિયમ આપ્યા છે, તેથી મારાથી તે નહીં લેવાય. ’” પછી તેઓએ તે પ્રમાણે જયદત્તાને કહ્યુ, જયદત્તે તે સર્વાં માન્ય કરી રાય અંગીકાર કર્યુ. જે પ્રાણી આશ્રવને રોકતા નથી, તે ་સુવૃત હેાય, તેપણ જડના આશ્રયથી ઘટી પૂરી થવાને અંતે જેમ તે ડુબી જાય છે, તેમ તે અલ્પ સમયમાંજ ડુબી જાય છે. તે વખતે ઘાતકી એવા ગેાત્રના લેાકેાએ જયદત્તાને રાત્રે મારી નાખ્યા. તે મરીને ઘેાર નરક
૧ મિત્ર અેટલે અે અર્થાત્ સૂર્યના ઉદય હોય ત્યારે (સૂર્યની સાખે) સ્વજન મિત્રા સાથે. ૨ તમે!મય-અધકારમય પક્ષે તમે ગુણી. ૩ આશ્રવ એટલે કર્મની આવક. ટીપક્ષે જલની આવક. ૪ સુવૃત્ત-સારી વત્તણૂક ટી પક્ષે ગોળાકાર. ૫ જડપક્ષે જલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org