SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ મન + 4 + +-111.2 સ્વયંભૂવાસુદેવનું ચરિત્ર, ૧ઘટક-ઘેડાની આલીશ્રેણીવડે યુક્ત અને ઉત્તમ-અજિરથી વિભૂષિત એવા રથ જાણે ચાલતા ધરે હોય તેમ તત્કાળ ચાલવા લાગ્યા. ફલની ઈચ્છાવાલા, શાખા સાથે મળેલા અને મોકલોથિી એવા દિલે વાનરની જેમ ઉછળતા ચાલવા લાગ્યા. આ પ્રમાણે આવતા મેરક રાજાને હરલોકના કહેવાથી જાણી લઈ સ્વયંભૂ વાસુદેવના પિતાના બંધુ ભદ્રકની સાથે તેની સામે સુખે ચડી આવ્યા. તે પોતાના દેશના સીમાડા ઉપર જઈને બલ સહિત ઉભો રહ્યો. તે વખતે પોતાના સૈન્યને પ્રેરતો મેરક પણ ત્યાં આવ્યો. તે સમયે સભામાં ઘણે આદર પામનારા ધીર નરેએ વીરની આજ્ઞાથી શત્રુઓને ક્ષય કરવા દેવની સાક્ષીએ રણભૂમિને આશ્રય કર્યો. બંને સિન્ય કલિ (રણ) કર્મવડે યુકત થઈ એકઠા મલ્યા. તેવામાં શત્રુઓએ જેમાં દુર્જનતા બતાવી છે એવું પિતાનું કેટલુંક સૈન્ય દીનતા પામેલું જોઈ વિચક્ષણ એવા સ્વયંભૂએ પોતે પિતાની સેજનતા દર્શાવનાર શંખ કુંક. તે સાંભળતાંજ સિંહને બુબારવ સાંભળી જેમ સર્વ ગજેદ્રો ત્રાસ પામે, તેમ મેરકના ચદ્ધાઓ રણાંગણથી ત્રાસ પામી ગયા. તે વખતે દેવતા જેઓ અતિ બલવાન એ મેરક તે યુદ્ધમાં સર્વ શસ્ત્ર સાથે એકલો ટકી રહ્યો. સ્વયંભૂ અને મેરકની વચ્ચે દંડાદં, ખખડી, કેશાકેશી અને શરાશરિ યુદ્ધ ચાલ્યું. તથાપિ અતિ બલવાન સ્વયંભૂને યુદ્ધમાં ભંગ ન થયો ત્યારે અર્ધચકી એ પિતાના શત્રુને નાશ કરનારા ચક્રનું સ્મરણ કર્યું. તેના પાપને ઉદય થતાં પણ કાંતિના પાત્ર રૂપ અને શત્રુઓની ઉત્તમ લક્ષ્મીને છેદનારૂં તે ચક સ્મરણ કરતાં જ તરત તેને હાથમાં આવી હાજર થયું. વૈરીઓના ચકને ભય આપનારૂં તે ચક હાથમાં આવેલું જોઈ હર્ષ પામેલા મેરકે બલવાલા સ્વયંભૂને કહ્યું, “અરે ! તને બંને રીતે બાલક જાણીને મેં આટલી વાર ફકત કીડામાત્ર યુદ્ધ કર્યું હતું, હવે સાચું યુદ્ધ કરૂં છું. આજે હું તારું મસ્તક છેદી નાખીશ, તેથી તે તત્કાળ નાશી જ. બાળકોને અને એને નાસવામાં શી લાજ હોય ?” સ્વયંભૂ બે, “ જે તે કીડયુદ્ધ કર્યું હોય, તો તું પિતે જ બાલક ઠર્યો. કારણ કે, કીડા કરવી એ બાલકનું કાર્ય છે અને કારણમાંથી કાર્ય થવાનો સંભવ છે. શત્રુઓની લક્ષ્મીને ગ્રહણ કરનારા ધીર પુરૂષે જે ચેર કહેવાતા હોય, તે તું ચાર પણ છે. કારણ કે તને કેણે લક્ષ્મી આપી છે ? તેથી તું આ ચક છેવને ચાલ્યા જા. પાછળથી જઈ શકીશ નહિં. આજ ચક જ્યારે હું છોડીશ, ત્યારે તારો અંત આવી જશે. કદિ એ ચકને તને મનમાં ઘણે ૧ ઘટક-ડા અને ઘરપક્ષે ઓરડા. ૨ અજિર-રણભૂમિ અને ઘરપક્ષે આંગણું. ૩ પેદલપ વિજયનું ફલ. ૪ પદલપસે ટુકડી. વાનરપક્ષે ડાળીઓ. ૫ સંતોક-થોડું વાનરપક્ષે ગુચ્છ. ૬ વયથી અને અજ્ઞાનપણથી એમ બે રીતે બાલક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy