________________
વમળનાથ પ્રભુનું ચ્યવન તથા જન્મ..
૨૧૩ તનાર, 1 વનસેવી, સાહસમાં અગ્રણી અને ૩ સહાય રહિત કાર્ય કરનારા થશે. ચોથા લક્ષ્મીને અભિષેક કરવાના સ્વપ્રને જોવાથી તમારા પુત્ર આ પૃથ્વી ઉપર લક્ષ્મી રૂપ અથવા સર્વને સન્માન કરવા લાયક અને ૪ સનંદન થશે. પાંચમાં પુપમાલાના સ્વમના દર્શનથી તમારા પુત્ર એ ગુણસંસર્ગવડે બદ્ધાત્મા, ગંધબંધુર બંધક અને
સ્વવાસથી આવાસને વાસિત કરનાર થશે. છઠ્ઠા ચંદ્ર દર્શનના સ્વમથી તમારા પુત્ર “સમૂહથી વિશ્વના સંતાપને હરનારા સંગી જનને સુખ આપનારા અને કલાકલાપથી યુકત થશે. સાતમા સૂર્યદર્શનના સ્વમથી તમારે પુત્ર૧૧પંકહર્તા, માર્ગદર્શક
સમ્યગ્દષ્ટિને રૂચિ આપનાર અને અન્ય લોકોને ૧૪ દુનિરીક્ય થશે. આઠમા દેવજ દશનના સ્વમથી પરત્ન કેટેશ્વરના ધામરૂપ વંશનાં અગ્રભાગે તમારા પુત્ર પ્રાસાદના સ્વજની જેમ ચડશે. નવમાં કુંભ દશનના સ્વમથી તમારા પુત્ર ૧૬સુવૃત્તવડે શેભનારા, સુમનસુની શ્રેણીથી સુશોભિત શરીરવાળા અને ૧૮અમૃતથી અને તૃપ્ત કરનારા થશે.
૧ સિંહ પક્ષે વન-જંગલમાં વાસ કરનાર પ્રભુ પક્ષે પણ જંગલમાં વાસ કરનાર. ૨ અગ્રણી–મુખ્ય. ૩ કેાઈની સહાય વગર કાર્ય સાધનાર. ૪ સનંદન પુરૂષોને આનદ આપનાર અને સંપુર. ૫ પુષ્પમાલા પક્ષે ગુણ-દેરાના સંસર્ગથી બદ્ધ ત્મા એટલે જેનું સ્વરૂપ બંધાએલું છે અને પુત્ર પક્ષે ગુણ થી જેમનો આત્મા બંધાએલો છે, ૬ પુષ્પમાલા પક્ષે ગંધ સુગંધ વડે બંધુર ઉન્નતપણે બંધક-બંધવાલી પુત્ર પક્ષે ગંધ ગર્વથી બંધુર-ઊત એવા પુરૂષોને બંધક– અટકાવનાર ૭ પુષ્પમાલા પક્ષે સ્વવાસથી પિતાની ખુશબોથી આવાસ ગૃહને વાસિત-ખુશબોદાર કરનાર પુત્ર પક્ષે સ્વવાસથી–પોતાના વાસથી નિવાસથી આવાસ-ગૃહને વાસિત વાસનાયુકત કરનારા. ૮ ચંદ્ર પ ગોસહ-કિરણોના સમૂહથી વિશ્વના સંતાપને હરનાર પુત્ર પક્ષે ગોસમૂહ વાણીના સમૂહથી દેશનાથી વિશ્વ સંતાપને હરનાર.
૯ ચક પક્ષે સંગી–સંગવાલા સર્વ પદાર્થોને સુખ આપનાર પુલ પક્ષે સંગી-સમ્યગ યોગવાલા (સ્વજનાદિને તેમજ) મહાત્માઓને સુખ આપનાર. ૧૦ ચંદ્ર પક્ષે કલાક લાપ કલાસમૂહ --પુત્ર પક્ષે વિવિધ કલાઓનો સમૂહ. ૧૧ સૂર્ય પક્ષે–પંક-કાદવને હરનાર. પુત્ર પશે પંક-પાપરૂપ કાદવને હરનાર ૧૨ ર્ય પક્ષે-માર્ગદર્શક–પ્રકાશથી માર્ગ દર્શાવનાર, પુત્ર પક્ષે માર્ગ–ધર્મમાર્ગ દર્શાવનાર. ૧૩ સૂર્ય પક્ષે સમ્ય-સારી રીતે દષ્ટિને રૂચિ-કાંતિ આપનારા પુત્રપક્ષે સમ્યગ દૃષ્ટિ -સમ્યગૂ દર્શન વાલાને રૂચિ ઉપજાવનારા ૧૪ સૂર્ય-દુનિરાય-દુઃખે જોઈ શકાય તે પુત્રપક્ષે તેજવો મુશ્કેલીથી જોઈ શકાય તેવા. ૧પ વજપ રત્નકોટીશ્વર-કેટી રત્નના સ્વામીના ધામરૂપ-ગૃહરૂપ. એ વંશ-વાંસ પક્ષે વંશ-કુલ. ૧૬ કુંભપસે સુવૃત્ત-સારા ગોળ-આકારથી શોભનાર. પુત્ર પ સુકૃત-શુભ આચરણથી શોભનાર. ૧૭ કુંભપક્ષે સુમન-પુષ્પોની શ્રેણીથી સુશોભિત સ્વરૂપવાલ યુપસે સુમન દેવ અથવા વિદ્વાનોની શ્રેણીથી સુશોભિત શરીરવાલો ૧૮ કુંભપક્ષે અમૃતથી અન્ય બીજાને તૃપ્ત કરનાર. પુત્રપક્ષે અમૃત-મક્ષથી અન્ય-જીવોને તૃપ્ત કરનાર અથવા જ્ઞાનરૂપી અમૃતથી તૃપ્ત કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org