________________
ભાવતત્ત્વના સ્વરૂપ ઉપર ચંદ્રોદરની કથા.
૧૮૭
66
અંદર ચાલ્યા ગયા છે, ચાલ્યા જવાના છે અને ચાલ્યા જાય છે. જેએ સ્વામી થઇ બેઠા છે, તેએ મરજી મુજબ બેલે છે; પરંતુ હૃદયમાં બીજાની શકાને કદિ પણ લ વતા નથી.” આ પ્રમાણે તે મિથ્યાત્વી દેવ ચિતવતા હતા, તેને ઈંદ્રે કહ્યું. “ જો તારા હૃદયમાં શકા હાય, તેા તું પૃથ્વી ઉપર જરૂર જા. જે તારા હૃદયમાં ખેદ થતા હાય, તે જે કા ભુત અને ભવિષ્યનું હોય તે સંબંધી તે વિચારણા-મીમાંસા કરી શકાય. પણ જે કાય પ્રત્યક્ષ હાય,તેમાં શે વિસ વાદ વિરોધ કરવાને હાય? (તેમ છતાં)તું જર્મનેતે મુનિનો પરીક્ષા કર્યાં અને તારા મનમાં ધીરજ ધા ( સમાધાન કરીને મનને સંતેષ આપ ) જો પેાતાનુ સુત્ર ચાખ્ખું હોય, તે પછી પરીક્ષકને ભય હોતા નથી.” ઇંદ્રનાં આવાં વચન સાંભળી તે દેવ જયાં ક્ષાંતિ વિગેરે દશ પ્રકારના ધર્મોના ધારક અને જનતાર વરદત્ત મુનિ રહ્યા હતા ત્યાં આવ્યેા. તે વખતે વદત્ત મુનિ હલ્લે જતા હતા, ત્યાં તે દેવતાએ માર્ગોંમાં માખીએના જેવી વૈક્રિય દેડકીએ ઉત્પન્ન કરી, અને તેમની પાછળ આદરથી મદઝરતે, સૂંઢ ઉછાળતા અને ગતિથી પવનને જીતી લે તેવા એક દુષ્ટ હાથી વિષુબ્યો. “ હે યતિ, સત્તર ભાગીજા, અને તારા જીવિતનું રક્ષણ કર. જો આ તારી પાછળ યમરાજના જેવા હાથી આવે છે.” આ પ્રમાણે બેલતા લોકસમૂહને પણ અનાબ્યા. દેવતાઓને કાર્યની સિદ્ધિ મનથીજ થાય છે. તે વરદત્ત મુનિએ સિ’હાવલે કનથી પણ પછવાડે જોયું નહીં. તે ચતુર મુનિ ઉપયોગ રાખી ઇયસમિતિએ ચાલવા લાગ્યા. તે મુનિએ હૃદયમાં ચિંતવ્યું કે, આ કેપ પામેલા હાથી મને એકને મારશે અને જો હું દેડીને ચાલુ' તે ઘણાં જીવેને નાશ કર્ તેથી મારા એકનું રક્ષણ કરવાને હું ઘણા જીવાને મારીશ નહિ. આ પૃથ્વી ઉપર સ પ્રાણીઓને જીવિત વ્હાલું હોય છે, તેને માટે કહ્યું છે કે, અપવિત્ર-વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા ઈંદ્રને જીવવાની આકાંક્ષા સીજ હોય છેઅને તે બંનેને મૃત્યુને ભય પણ સરખાજ હોય છે, Ăર્યાં ( સમિતિ ) ને પાળતાં મને જે થવાનું હાય તે ભલે થાય. ધર્મવાલા ઉત્તમ પુરૂષને જીવિત અને મૃત્યુ સરખા હાય છે.” આ પ્રમાણે ચિતવતા તે મુનિ જેવામાં હળવે હળવે જતા હતા તેવામાં પેલા હાથીએ દોડીને તેમને સુ’ઢવતી પકડયા. પછી તેમને આકાશમાં દૂર ઉછળ્યા. તે વખતે નીચે પડતાં તેમણે વિચાયુ” કે, “ મને ધિક્કાર છે કે, મારા શરીર નીચે દેડકીએ! કચરાઈને મરી જશે. ચારિત્રધારી મુનિએ સર્વથા નિત્યે જીવદયા પાળવી જોઇએ, એક સૂક્ષ્મ પણ જીવની હિંસા ન કરવી જોઇએ તે પછી પચે દ્રિય જીવોની હિં`સા શી રીતે થાય ? ગૃહસ્થ શ્રાવકા પણ નિરપરાધી ત્રસ જીવાને હણતા નથી તે પછી હું સુનિ થઈ જાણુતાં છતાં તે તેવા જીવાને હયું તે મારા જન્મ, દીક્ષા અને તેવી શિક્ષા સાક્ષાત્ નિષ્ફળ થઇ જાય, સુમજ જે હું શામ ભુલ્યે તે પણ તેની માફક વૃથા થાય. આ પ્રમાણે ચિતવતા
**
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org