SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી વિમળનાથ ચરિત્ર, ગુરૂતવ વર્ણન. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦***** ગુરૂ ખેલ્યા, “ મેં તમારી આગળ કાંઇક ધ્રુવતત્વ પ્રકાશિત કર્યું છે. હવે થોડુ ગુરૂતત્ત્વ સાંભલા—લેાકેા ગુરૂ વિના કયારે પણ કૃત્ય જાણી શકતા નથી, તેથી ગુરૂનુ વચન (આજ્ઞા) લઇનેજ સવ ક્રિયાઓ કરવી જોઇએ, લેાકમાં જે મુખ્યત્વે તત્વને જણાવે તે ગુરૂ કહેવાય છે. તેમાં જે તે વિશેષપણે ક્રિયયુક્ત હાય તેમ તે સેનાને સુગંધના જેવા છે. કવિએ વાણીમાં ગુરૂપણાને લઇનેજ શાસ્ત્રને પણ વખાણે છે. કારણ કે, લેાકેા તેનાથીજ સતત કાર્યાકા ને જાણી શકે છે. ગુરૂ વિના શાસ્ત્રનું સ્વરૂપ કાણુ નિરૂપણ કરી શકે ? તેથી ગુરૂ પાસેથી તે શાસ્ત્રને સારી રીતે જાણીને પછી કા આચરવું તે ગુરૂના વચનનું મહત્ તત્વ બુદ્ધિના ગુણેથીજ જાણી શકાય છે. તે સિવાય જો બાહેરની બુદ્ધિથી જાણવા માગે તે મુગ્ધની જેમ દુઃખ પ્રાપ્ત થાય છે. શ્રેષ્ટિપુ” મુગ્ધની કથા. Jain Education International .. (6 "" રાજાએવાલા આ જ બૂઢીપમાં ભરતક્ષેત્રના ખંડની અંદર પદ્મપુર નામે નગર છે. તેમાં પદ્મથ નામે રાજા હતેા. તે નગરમાં પદ્મ નામે એક શ્રેષ્ટી હતે, તેને પદ્મશ્રી નામે પ્રિયા હતી. મુગ્ધ નામે પુત્ર અને નંદા નામે પુત્રવધૂ હતી. એક વખતે પદ્મ શેઠે સ્વસ્થતાથી પલેાકમાં જતાં જતાં પેાતાના પુત્ર મુગ્ધને વિવિધ વચનેાવડે આ પ્રમાણે શીખામણ આપી હે વત્સ, તારે મિષ્ટાન્ન જમવું, સુખનિદ્રાએ યુવુ, આપેલ પાછું માગવું નહીં અને વધૂ સાથે સ્રીને મારવી, ગામેગામ ઘર કરવું અને તેને ચર્માની વાડ કરવી અને જ્યારે દ્રવ્ય ખૂટે ત્યારે તેને મેળવવાને ગંગા નદીનું તળીયું ખાવુ. તું જો સમજે નહીં તે પાટલીપુત્ર નગરમાં સામ નામે મારે એક મિત્ર છે, તેને તારે આ બધી બાબતમાં પૂછવું. આ પ્રમાણે ઉપદેશ આપી પાશેઠ પલેાકમાં ગયા અને પાછળથી કાળ આવતાં તેની માતા પદ્મશ્રી પણ ધર્મધ્યાન સહિત પરલેાકવાસી થઇ. તે અને માતાપિતાનું ઉત્તર કાર્ય કરી તે મુગ્ધ પેાતાના હૃદયમાં વિચાર્યું કે, તુવે પિતાએ જે જુદી જુકી આજ્ઞા આપી છે, તે બધી વિધિપૂર્વક કરૂ. પછી તે સુધા અને તૃષા વિના પણ નિત્યે મિષ્ટાન્ન તેવું ખાદ્ય અને સ્વાદ્ય પાન સતત્ ખાવા પીવા લાગ્યું, એથી વ્યાધિએ રસમૂલ હેાવાથી તેને રેગ લાગુ પડયે. તેમ વળી તે પુષ્પશય્યામાં તિનિદ્રાથી સુવા લાગ્યા, તેથી ઘણી નિદ્રાને લઇને ચાર વિગેરેએ આવી તેનું દ્રવ્ય હરી લીધું. તેમ તે કોઇની પાસેથી આપેલું દ્રવ્ય માગતા નહીં. એક વખતે તેણે વધૂ સહિત સ્ત્રીને વધ તથા અંધન વડે મારી, તેથી વધૂ ઘર છેાડીને પેાતાના પિતાને ઘેર ચાલી ગઇ, પછી તેણે ગામેગામ ઘર કરાવ્યું, અને તેને ચ'ની વાડ કરાવી. એવી રીતે પૂર્વે કરેલા પ્રકા For Private & Personal Use Only • www.jainelibrary.org
SR No.005208
Book TitleVimalnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorGyansagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1929
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy