________________
પ૬
શ્રી આત્મપ્રબોધ
શ્રી શત્રુંજયતીર્થના સ્પર્શ માત્રથી મહાપાપી પ્રાણીઓ પણ સ્વર્ગાદિકના સુખને ભગવનારા થાય છે અને જે પુણ્યવંત પ્રાણીઓ છે, તે અલ્પકાળમાં સિદ્ધિ પદને પામે છે. તેને માટે કહ્યું છે કે
" कृत्वा पापसहस्राणि हत्वाजंतुशतानि च । इदं तीर्थ समासाद्य तियचोपि दिवंगताः ॥ १ ॥ एकैकस्मिन् पदे दत्ते शत्रुजय गिरिं प्रति ।
મોટિ સદગ્ય વાતવેમ્યો વિમુખ્યતે” | ૨ | “હજારે પાપ કરીને અને હજારે પ્રાણીઓને મારીને તિય પણ આ શત્રુંજયતીથને પ્રાપ્ત કરી સ્વર્ગે ગયેલા છે.” (૧)
શત્રુંજય પર્વત પ્રત્યે એક એક પગલું ભરવાથી પ્રાણી કડહજાર ભવના પાપમાંથી મુક્ત છે. (૧-૨) તેમ વળી કહ્યું છે કે
“છામ ગપાળuળ વ સત્તત્તારૂ |
जो कुणइ सत्तुंजे सो तइय भवे लहइ सिद्धि " ।। છઠ ભક્તવડે પાણીથી રહિત સાત યાત્રા શત્રુંજય પર્વત ઉપર કરનાર પ્રાણી ત્રીજે ભવે મુક્તિ પામે છે. વળી આ પ્રકારે જે મનુષ્ય દુલભ મનુષ્યભવ પામીને સિદ્ધાચલ તીર્થની યાત્રા કરીને પિતાનો જન્મ સફળ કરે છે તેને ધન્ય છે! જે પ્રાણી તથા પ્રકારની ગ્ય સામગ્રીના અભાવથી પોતે યાત્રા કરવાની શક્તિ રહીત છે તો પણ અન્ય યાત્રિકોની અનુમોદના કરે છે તેમને પણ ધન્યવાદ છે. જે પ્રાણીઓ શ્રી સિદ્ધાચલને પોતાની દૃષ્ટિએ અવલોકન કરે છે અને પોતાના શરીરના અંગેપગે વડે સ્પર્શે છે તેમજ અષભાદિ દેવોનું અર્ચન કરે છે તેઓ પણ અનેકશઃ સ્તુતિપાત્ર છે. પરપ્રતિ યાત્રા સંબંધે ઉપદેશ આપતાં નીચે મુજબ કહે છે.
वपुः पवित्रीकुरुतीर्थयात्रया; चित्तपवित्रीकुरु धर्म वांछया । वित्तं पवित्रीकुरु पात्र दानतः कुलं पवित्री कुरु सचरित्रतः ॥
અર્થ-તીર્થયાત્રા વડે શરીરને પવિત્ર કરે, ધર્મ ઈચ્છા વડે ચિત્તને પવિત્ર કરે, દ્રવ્યને સુપાત્રદાન વડે પવિત્ર કરે અને ઉત્તમ આચારના પાલન વડે ફળને પાવન કરો. આ પ્રકારે ઉપદેશ આપ્યા કરે તથા મુક્તિનગર પ્રતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org