________________
શ્રી આત્મપ્રોધ
નરકે ગયા. ત્યાંથી નીકળી એ જ પ્રમાણે બે વાર તે મત્સ્ય થયા અને મેવાર સાતમી નરકે ઉત્પન્ન થયા, એટલે એકવાર મત્સ્ય અને એકવાર સાતમી નરકે— એવી રીતે ઉત્પન્ન થયા. તે પછી પૂર્વે કરેલા હાર કાંકણી પ્રમાણ દેવદ્રવ્યના ઉપભાગથી અંતર રહિત હજારવાર ઘેાડા થયા. તે પછી અનુક્રમે ભુંડ, ગાડર, હરણ, સાબર, શિયાળ, માર, ઉંદર, નેળીયા, ગીરાળી, ધા, સર્પ, વીંછી, પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, શંખ, છીપ, જળા, કીડી, કીડા, કરમીયા, પતંગીયા, માંખી, ભમર, મત્સ્ય, કાચા, ગધેડા, પાડા, ઊંટ, ખચર, ધાડા અને હાથી વગેરે અનેક જાતિમાં સહસ્ર ભત્ર ભમ્યા હતા. તે સતિય ચાના ભવામાં શસ્ત્રોના ઘાતની મેટી પીડાએ સહન કરી મરણ પામ્યા હતા. એવી રીતે થવાથી જેના દુષ્ક ક્ષીણ થયેલા છે, એવા તે સાગરશેઠને જીવ વસ‘તપુરનગરને વિષે રહેતા કાર્ટિપતિ વસુદત્ત નામના શેઠની સ્ત્રી વસુમતીના ઉદરને વિષે ગર્ભ પણે ઉત્પન્ન થયા. જ્યારે જીવ ગર્ભમાં આવ્યા ત્યારે એ કાટિ ધનપતિ વસુદત્ત શેઠનુ સદ્રવ્ય નાશ પામી ગયું. જ્યારે તેને જન્મ થયા ત્યારે તેના પિતા વસુદત્ત શેઠ પાતે જ મરણ પામી ગયા. જ્યારે તે બાળક પાંચ વર્ષના થયા ત્યારે તેની માતા વસુમતી મરણ પામી. ત્યારે લેાકેાએ તેનુ નામ નિપુણ્યક પાયુ. તે ભિખારીની વૃત્તિથી ઉછરી મેાટા થયા.
પર
એક દિવસ તે નિઃપુણ્યકના મામા તેને દુઃખી જાણી તેડવા આવ્યા. તે તેને પેાતાને ઘેર તેડી ગયા, જે દિવસે નિઃપુણ્યક તેના મામાને ઘેર ગયા, તે જ રાત્રે ચારોએ આવી તેના મામાના ઘરને લૂંટી લીધું. તે નિઃપુણ્યક જેના ઘરમાં એક દિવસ રહે તેના ઘરમાં ચારેાની ધાડ, અગ્નિની લાહ્ય અને ઘરના સ્વામીને નાશ ઇત્યાદિ ઉપદ્રવા થતા હતા. આથી આ દુર્ભાગી છે, બળતી ગાડી છે અને મૂર્તિમાન્ ઉત્પાત છે ઈત્યાદિ શબ્દોથી લેાકેા તેની નિંદા કરવા લાગ્યા. આથી તે ઉદ્વેગ પામીને દેશાંતર ચાલ્યા ગયા. ફરતા ફરતા તાપ્રલિમી નગરીને વિષે રહેતા વિનયધર નામના એક શેઠને ઘેર નાકર રહ્યો. જે દિવસે તે રહ્યો, તે જ દિવસે તે શેઠનુ ઘર અગ્નિથી મળીને ભસ્મ થઈ ગયુ. એથી શેઠે તેને શ્વાનની જેમ ઘરની બહાર કાઢી મુક્યો. ‘ હવે શુ કરવુ' ?' એમ મૂઢ અનીને તે પેાતાના કને નિંદવા લાગ્યા, કહ્યું છે કે,
Jain Education International
‘ જમ્મૂ ળતિ સવસા, તમુËમિય પથ્થમા ક્રુતિ । दुखं सहइ सवसो निवसइ परवसो तत्तो " ॥ १ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org