SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આત્મપ્રખાધ આરેષિત કરવા, જે દમય′તી વગેરેએ કરેલા હતા. દમય'તી કે જે પૂર્વ ભવે વીરમતી નામે સ્ત્રી હતી, તેણીએ અષ્ટાપદ તને વિષે ચાવીસ જિમખેાના લલાટને વિષે રત્નના તિલકા આરેાપિત કર્યાં હતા. તે પુણ્યના પ્રભાવથી તે ખીજે ભવે સ્વાભાવિક તિલકથી અલ’કૃત લલાટવાળી અને તેની કાંતિ વડે નિરતર અધકારને નાશ કરનારી ત્રિખ'ડના અધિપતિ નળ રાજાની દમયતી નામે રાણી થઇ હતી. તે સિવાય બીજા પણ ઘણાં ભવ્ય જવા આભરણુ પૂજાના પ્રભાવથી સુખની શ્રેણીને પામેલા છે. આ પ્રમાણે પહેલી અંગપૂજા કહેવામાં આવી. ૪૬ મીજી અગ્ર પૂજા. નૈવેદ્ય, ફળ, અક્ષત અને દીવા પ્રમુખથી અગ્રપૂજા થાય છે. અહીં ઉત્તમ પ્રકારના મેાદક પ્રમુખ ખાજા' તે તંવેદ્ય કહેવાય છે. શ્રીફળ બીજેરા વગેરે ફળ કહેવાય છે. પેાતાને ભાગ્ય એવુ' ખડરહિત અને ઉજ્જ્વળ એવુ' શાલિ પ્રમુખ ધાન્ય વિશેષ તે અક્ષત કહેવાય છે, તે નૈવેદ્ય, ફળ અને અક્ષત પ્રભુની પાસે મુકવા, તે સાથે પ્રધાન ચેતનાપૂર્વક પ્રભુ સમીપે શ્રેષ્ઠ શ્રીને દીપક કરવા, અહીં વિવેકી ગૃહસ્થે એટલુ· ધ્યાનમાં રાખવાનું કે, તે પ્રભુના દીપકવડે પેાતાનું ગૃહકાય કાંઈપણ કરવુ નહીં. જો કોઈ એ દીપક વડે ગૃહકાર્ય કરે તેા તે દેવસેનની માતાની જેમ તિયચ પ્રમુખ યાનિએમાં ઉત્પન્ન થાય છે, અને તેથી મોટા દુ:ખનુ ભાજન થાય છે. તે વિષે કહ્યું છે કે, 66 दीपं विधाय देवाना मग्रतः पुनरे वहि । गृह कार्य न कर्तव्यं कृते तिर्यग भवो भवेत् " ॥ १ ॥ “દેવની આગળ દીવા કરી તેદીવા વડે ગૃહકાય ન કરવુ તેમ કરવાથી તિય 'ચના ભવ પ્રાપ્ત થાય છે.” તે વિષે દેવસેનની માતાનું ધ્રાંત, ઈંદ્રપુર નામના નગરમાં અજિતસેન નામે રાજા હતા. તે નગરમાં દેવસેન નામે એક શેઠ રહેતા હતા. તે ઉત્તમ શ્રાવક હતા, તે હંમેશા ધર્મકાય કરી સુખે કાળ નિ`મન કરતા હતા. તે નગરમાં ધનસેન નામે એક ઊંટને વહન કરનારો પુરુષ હતા. તેના ઘરમાંથી એક ઊંટડી નિરંતર ધ્રુવસેન રોડને ધેર આવ્યા કરતી હતી. ઊવાહક ધનસેન લાકડીઓના પ્રહાર કરી તેણીને તાડન કરતા તે પણ એ ઊંટડી તેના ઘરમાં રહેતી નિહ દેવસેનને ઘેર આવ્યા કરતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy