________________
તૃતીય પ્રકાશ
૩૫૯ गंदाओ पुवखरणीओ पच्चोरुहइ पच्चोरुहइत्ता जेणेव सिद्धायतणे तेणेव पहारत्थगमणाए इच्चाइ जाव बहूहि य देवेहिं अ देवीहि य सद्धि संपरिखुडे सम्बद्धीए जाव वाइयरवेणं जेणेव सिद्धायतणे तेणेव उवागच्छइ सिद्धायतणं पुरित्थिमल्लेणं दारेणं अणुपविसइ अणुपविसइत्ता जेणेव देवच्छंदए जेणेव जिणपडिमा तेणेव उवागच्छइ जिणपडिमाण आलोए पणामं करेइ करेइत्ता लोमहत्थगं गिण्हइ गिण्हइत्ता परामुसइ परामुसइत्ता लोमहत्थगं जिणपडिमाओ लोमहत्थेणं पमज्जइ पमज्जइत्ता जिणपडिमाओ सुरहिणा गंदोदएणं प्हाणेइ पहाणेहिता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिंपइ अणुलिंपइत्ता जिणपडिमाणं अहियाई देवदूसजुयलाई निअंसेइ निअसेइत्ता अग्गेहिं वरेहिं गधेहिं अच्चइ अच्चइत्ता पुप्फारुहणं मल्लारुहणं वन्नारुहणं चुण्णारुहणं वत्थारुहणं आभरणारुहणं करेइ करेइत्ता आसत्तो सत्त विउल वग्धारियमल्लदामकलावं करेइ करेइत्ता जाव करग्गहगहिअ करयलपब्भूट्टबिप्पमुक्कण दसद्धवण्णे कुसुमेणं मुक्कपुष्फपुंजोवयारकलियं करेइ करेइत्ता जिणपडिमाणं पुरओ अत्थेहिं सहेहिं अस्थरसा तंदुलेहिं अट्ठमंगले आलिहइ तं सोत्थियामएहिं १ सिरिवच्छ २ सुत्थियनंदियावत्त ३ बद्धमाण ४ वरकलस ५ भद्दासण ६ मच्छयुगल ७ दप्पण ८ तयाणंतरं च णं चंदप्पह स्यण वइर वेरूलिय विमलदंडं कंचणमणिरयण भत्तिचित्तं कालागुरु पवककंदुरुक तरुक्क धूवमघमघतगंधुत्तमाणुविद्धं धूमवट्टि विणिम्मुयंत वेरुलियमयं कडुच्छुअं पग्गहिरं पयत्ते धूवं दाऊण जिणवराणं अद्धसयविसुद्धगंधजुत्तेहिं महावित्तेहिं अत्थजुत्तेहिं अपुणरुत्तेहिं संथुणइ संथुणइत्ता सत्तट्ठपयाई ओसरइ ओसरइत्ता वामं जाणु अंचेइ अंचेइत्ता दाहिणजाणुं धरणितलंसि निहट्ट तिखुत्तो मुद्धाण धरणितल निवाडेइ ईसिं पच्चूण्णमइ पच्चूण्णमइत्ता करयलपरिगाहिरं सिरसावत्तं दसनहं मत्थ अंजलिं कटु एवं वयासि नमुत्थुणं अरिहंताणं जाव संपत्ताणं तिकटु वंदइ नमसइ त्ति ॥
તેવી રીતે જીવાભિગમ ઉપાંગને વિષે પણ વિજયદેવને નામે આ પ્રમાણે આલાપ કહેલો છે. તે તે સ્થળેથી જાણી લેવું એવી રીતે ઘણું આલાવાની અંદર સમ્યક્ત્વવંત દેવ તથા મનુષ્ય કરેલી પૂજાનો અધિકાર સાક્ષાત્ જોવામાં આવે છે. છતાં તે વાતની ના કહેવા સમ્યક્ત્વધારીઓએ શક્તિમાન થવું એ તદ્દન અગ્ય છે, વિવેકી પુરુષોએ તે વિચારી લેવાનું છે.
વલી આ અધિકારને વિષે જૈનાભાસ લેક પતે મિથ્યાદૃષ્ટિ હાઈ બીજાઓને મિાદષ્ટિ તરીકે જોવાથી સમ્યકત્વવતી દ્રૌપદીને પણ મિથ્યાદષ્ટિ કહે છે અને સિદ્ધાયતન તથા જિનગૃહ એ શબ્દના મૂલ અને ઉલટાવે છે અને તેને સ્થાને કામદેવ યક્ષ વગેરેના દેહરાને અથ પ્રરૂપે છે. એ કેટલું અયોગ્ય કહેવાય ? તેને માટે એટલું કહેવાનું કે-જે દ્રૌપદીએ મિથ્યાષ્ટિપણને લઈને કામદેવ ચક્ષની પૂજા કરી હોય તેમજ સૂર્યાભ પ્રમુખ દેવે યક્ષાદિકની પૂજા કરી હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org