SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શ્રી આત્મપ્રબંધ સમય આવે ત્યારે ગુરુની આજ્ઞા ગ્રહણ કરવાપૂર્વક પૃથ્વી ઉપર સંથારે પડિલેહી ચૈત્યવંદનપૂર્વક રાત્રિના સંથારાની ગાથા ( સંથારા પરિસી) ભણી અને રજોહરણને જમણી બાજુ મૂકી સ્વલ્પ નિદ્રા કરવી. અતિ નિદ્રાવશ ન થવું. આ પ્રમાણે સંક્ષેપથી અહોરાત્રના કૃત્યો બતાવ્યા છે. વિસ્તારથી તે સાધુ સંબંધી અધિકાર ગ્રંથાંતરથી જાણું લેવો. મુનિઓ અનેક ગુણના આધારરૂપ છે, તે વાત દર્શાવે છે "निच्चमचंचलनयणा पसंतवयणा परिद्धगुणरयणा ।। जियमयणा मिउवयणा सव्वत्थवि सन्निहियजयणा ॥ १ ॥ इरियासमिइपभई, नियसुद्धायारसेवणे निउणा ।। जे सुयनिहिणो समणा तेहिं इमा भूसिया पुहवी ॥ २ ॥" જેઓ નેત્રોની ચંચલતાથી રહિત છે, જેમના મુખ શાંત છે, જેમના ગુણરત્ન પ્રસિદ્ધ છે, જેઓ કામને જીતનારા છે, જેમના વચન કોમળ છે, જેમની નજીક સર્વ પ્રકારે યતના છે, જેઓ ઈર્યાસમિતિ પ્રમુખ પિતાના શુદ્ધ આચારને સેવવામાં નિપુણ છે, અને જેઓ શ્રતના નિધાનરૂપ છે, એવા મુનિઓથી આ પૃથ્વી વિભૂષિત છે. સિદ્ધાંતેમાં સાધુગુણવર્ણન "जाइसंपन्ना, कुलसंपन्ना, बलसंपन्ना, स्वसंपन्ना, विणयसंपन्ना, णाणसंपन्ना, दंसणसंपन्ना, चरित्तसंपन्ना, लज्जासंपन्ना, लाघवसंपन्ना, मिउमद्दवसंपन्ना, पगइभद्दया, पगइविणीया, ओयंसि, तेयसि, वञ्चसि, जसंसि, जियकोहा, जियमाणा, जियमाया, जियलोहा, जियणिद्दा, जितेंदिया, जियपरिसहा, जिवियासमरणभयविप्पमुक्का, उग्गतवा, घोरतवा, दित्ततवा, धोरबंभचेरवासिणो, बहुसूया, पंचसमिइहिं समिआ, तिहिं गुत्तिहिं गुत्ता, अकिंचणा, निम्ममा, निरहंकारा, पुकर, व अलेवा, संखो इव निरंजणा, गयणं व निरासया, वाउव्व अप्पडिबद्धा, कुम्मो इव गुतेदिया, विहंगुव्व विप्पमुक्का, भारंडव्व अप्पमत्ता, धरणिय सव्वंसहा, किं बहुणा । एगतपरोवरायनिरया, जिणवयणोवदेसण कुसला, जावकुत्तियावण भूया एरिसा जिणाणा राहगा समणा भगवंतो नियचरणेहिं महीयलं पवित्तयंतो विहरति ति" ॥ “ જાતિ, કુલ, બલ, રૂપ, વિનય, જ્ઞાન દશન, ચારિત્ર, લજજા, લાઘવ અને મૃદુ–માવતા એ સર્વને પામેલા, પ્રકૃતિવડે ભદ્રિક, પ્રકૃતિ વડે વિનીત, પરાક્રમી, તેજસ્વી, વાણીની સુંદરતાવાળા, યશસ્વી, કધ-માનમાયા અને લેભને જીતનારા, નિદ્રાને, ઇંદ્રિયોને અને પરિષહોને જીતનારા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy