________________
શ્રી આત્મપ્રાધ
રૌહિચના આ વચના સાંભળી અભયકુમાર બાલ્યા, “ ભાઈ! તું મારા કહેવાથી લજ્જા પામીશ નહીં અને મને કહે કે—તારા જેવા ચારને શ્રી વીરપ્રભુની વાણી શી રીતે ક ંગાચર થઇ ? '
અભયકુમારે આ પ્રમાણે સ્નેહપૂર્વક પૂછ્યું', એટલે તે ચારે પેાતાની કથા આદિથી અંત સુધી કહી સંભળાવી અને વિશેષમાં જણાવ્યુ કે–જો મે' એ જગદ્દગુરુની વાણી ન સાંભળી હેત તે હુ' આજે તમારાથી છલાઈ જાત અને તેથી શીશી વિડંબના પામતા તે કહી શકાતુ નથી, જે પ્રભુની એટલી અલ્પ વાણી પણ પ્રાણીઓને કનિવારક થાય છે, તે તે પ્રભુનું સર્વ આગમ સાંભલવાથી અક્ષયસુખની પ્રાપ્તિ થાય, તેમાં શુ આશ્ચય ? હું તેા મારા પિતારૂપ શત્રુથી હંગાયા હતા, તેથી તે વખતે કણ્ગાચર થયેલી શ્રી વીરવાણીને શલ્યતુલ્ય માનતા હતા પણ અત્યારે તે વાણીએ મને જીવતદાન આપેલુ' છે. હે રાજકુમાર ! હવે મેં જે દ્રવ્યાદિ ચારેલ છે, તમને બતાવી હુ· શ્રી વીરપ્રભુની પાસે વ્રત ગ્રહણ કરવા ઇચ્છા રાખુ છું.
=
તે પછી અભયકુમારે તે રૌહિણેય ચારને રાજાની પાસે લાવી આ પ્રમાણે કહ્યુ, “ સ્વામી ! આ ચાર પેાતાની ચારીમાની જાય છે.” તત્કાલ રાજાએ તેને વધ કરવાના આદેશ કર્યાં એટલે અભયકુમારે કહ્યું, “પિતાજી! જો આપણે
આ ચારને છેાડી દઇએ તેા તે ચારેલુ સ ધન પાછું આપશે, તે સિવાય તે દ્રવ્ય આપણાથી ગ્રહણ કરી શકાય તેમ નથી, વલી મે* આચારને બધુ કરીને પકડચી છે, બુદ્ધિએ કરીને પકડચો નથી. તેમજ આ ચારનું હૃદય વૈરાગ્યથી વાસિત થયેલું છે, તેથી અહીંથી મુક્ત થઈ દીક્ષા ગ્રહણ કરવાને ઈચ્છે છે, તેથી આ ચેાર વધ કરવાને યેાગ્ય નથી.’
૩૪૬
અભયકુમારના આ વચનેા ઉપરથી રાજાએ તેને છેડચી, એટલે તેણે સવ ધન બતાવ્યુ. પછી રાજાએ નગરજનને એકઠા કરી જેનુ જે હતુ, તેને તે તે ધન આપી દીધુ'. તે પછી શ્રેણિક રાજાએ જેને દીક્ષામહાત્સવ કરેલા છે અને જેણે ધન, વૈભવ, સ્ત્રી અને પરિવારને ત્યાગ કરેલ એવા રૌઢિય ચારે શ્રી વીરપરમાત્માની પાસે દીક્ષા ગ્રહણ કરી, તે વખતે નગરજનેાએ તેની ભારે સ્તુતિ કરી.
રૌહિણેય ચાર મુનિત્રત ધારણ કરી પોતાના દુરાચારની શુદ્ધિને માટે અનેક પ્રકારના તપ તપી અને ભવપયત શુદ્ધ ધમ આરાધી પ્રાંતે અનશન કરી તે દેવપદને પ્રાપ્ત થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org