________________
શ્રી આત્મપ્રાધ
જે કૃત્યાકૃત્યના વિવેકના વિનાશ કરે છે, જે સદા વડ બનાના હેતુભૂત છે, તેવા લાભરૂપ પિશાચને કયા બુદ્ધિમાન પુરુષ સેવે? ૫
૨૪
વળી બીજા સર્વ માક્ષના અગેાને વિષે કષાયને ત્યાગ તે પણ મેાક્ષનુ મુખ્ય અગ છે, તે વિના કદિપણ મેાક્ષની પ્રાપ્તિ થતી નથી. તેને માટે કહ્યુ છે કે किरियाहिं देहं दमंति किं ते जडा निखराहं । मूलं सव्वदुहाणं, जेहिं कसाया न निग्गहिया ॥ १ ॥
66
77
64
""
જેમણે કષાયાને નિગ્રહ કર્યાં નથી એવા પુરુષા કષ્ટ ક્રિયાએ કરી સ દુઃખના મૂળરૂપ એવા નિરપરાધી દેહને દમે છે તેએ જડપુરુષા છે. " सव्वेवि तवे कसायनिग्गहसमं तवो नत्थि ।
૧
जं तेण नागदत्तो सिद्धो बहुसो वि भुंजतो ॥ १ ॥ "
સર્વ પ્રકારના તપમાં પણ કષાયાને નિગ્રહ કરવારૂપ તપના જેવું ખીજી તપ નથી, જે તપના પ્રભાવથી નાગદત્ત ધણીવાર ભાજન કરતા પણ સિદ્ થયા હતા.
19 ૧
નાગદત્તનું બીજું નામ કુરગડુ કહેવાય છે, જે દરરાજ ત્રણ વાર ભેાજન કરતા, પણ કેવલ કષાયના નિગ્રહના મલથી કેવલ-જ્ઞાનની લક્ષ્મીને પ્રાપ્ત થયા હતા. એ નાગદત્તની કથા પ્રસિદ્ધ છે તેથી આ સ્થલે દર્શાવેલ નથી.
હવે અપવાદમા ને આશ્રયીને અહીં વિશેષપણે દેખાડે છે.
66
' यः शासनोड्डाह निवारणादि - सद्धर्मकार्याय समुद्यतः सन् । तनोति मायां निरवद्यचेताः प्रोक्तः स चाराधक एवं सुज्ञैः ॥ १ ॥ "
“જે મુનિ શાસનની નિંદાનુ નિવારણ કરવા વગેરે સારા ધર્મકાર્યોને માટે ઉજમાળ થઈ નિર્દોષ હૃદયે માયાને કરે છે, તેવા આરાધક કહેલા છે. ’ ૧
મુનિને સુજ્ઞ પુરુષાએ
,,
કહેવાના આશય એવા છે કે-જે મુનિ શાસનની નિંદા અટકાવવા માટે માયા-કપટ આચરે તે મુનિ શાસનના આરાધક ગણાય છે, વિરાધક ગણાતા નથી, કારણ કે શાસનની અપભ્રાજના નિવારવાથી પાતે આચરેલા માયાકષાયના લેશની આલાચના કરી તેએ શુદ્ધ થઈ શકે છે. વલી સિદ્ધાંતમાં પણ નવમા ગુણસ્થાન સુધી સંજ્વલન માચાના ઉદય કહેલા છે, તે ઉપર એક દૃષ્ટાંત કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org