SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ શ્રી આત્મ પ્રોધ (૪) બ્રહ્મચ પાષધમાં બ્રહ્મચર્યાંનું પ્રમાણ કરવુ' એ દેશથકી અને બ્રહ્મ ચય સર્વથા પાળવું, એ સવ થકી, અહીં આ પ્રમાણે સમાચારી છે,– " जो देस पोसह करेइ सो सामाय करेइ वा नवा । जो सव्व पोसहं करेइ सो नियमा सामाइयं करेइ ॥ जइ न करे तो चिज, तं कहं ? चेइघरे साहुमूले । घरे वा पोसहसालार वा उमुकमणिसुवणो पढतो । पुच्छंगं वा वायंतो सुणतो धम्मभाणं झियाइति ॥ અહીં તત્ત્વ શું છે ? તે તેા કેવલી જાણે. *→ જે દેશ પાષધ છે, તે સામાયિક કરે અથવા ન કરે અને જે સ` પેાષધ કરે તે તે નિયમા સામાયિક કરે, એ સર્વ પાપધવાળા સામાયિક ન કરે તે તે લાભથી ગાય છે. તે કચાં કરે ? તેને માટે કહે છે કે, ચૈત્યગૃહે, સાધુ પાસે, પેાતાને ઘેર અથવા પાષધશાળામાં કરે. જેણે મણિ સુવણ વગેરેના ત્યાગ કરેલા છે એવા તે ભણતા, ગણતા, પૂછતે, વાચના લેતા, અને ધમ સાંભળતા ધ ધ્યાનને ધ્યાવે. હવે પૂર્વે જે કહ્યું છે કે, “પાષધ પ દિવસના અનુષ્ઠાનનેા વ્યાપાર છે, તેથી પવ શું તે કહે છે—ચૌદશ, આઠમ, અમાવાસ્યા, પુનમ એટલી તિથિઆના દિવસે ઉપલક્ષણથી કલ્યાણકના દિવસા અને પયુ પણા પ–એ દિવસેામાં પાપના વ્યાપાર મૂકીને પતિ પુરુષા પાષધ વ્રતને કરે. અહીં નામથી પ તિથિએ ચાર છે પણ વસ્તુતાથી છ છે, એક માસે બે આઠમ, બે ચઉદ્દેશ, અમાવાસ્યા અને પુનમ એમ છ થાય છે. અહીં પ્રશ્ન કરે છે કે, “ શ્રાવક પતિથિને દિવસે જ પાષધ કરે તે સિવય ન કરે ? ” તેના ઉત્તરમાં કહે છે કે, કેટલાએક શ્રાવકા સર્વ તિથિને વિષે પાષધ કરે છે, પરંતુ કેટલાએક તેમ ન કરી શકે ત્યારે તેમણે પત્ર તિથિને વિષે તે વ્રત અવશ્ય કરવું, તેથી જ અહીં પનું ગ્રહણ કરેલુ છે. આવશ્યકવૃત્તિને વિષે તે શ્રાવકે દરરોજ પાષધ કરવાના સ્પષ્ટ રીતે નિષેધ કરેલા છે. તત્ત્વ શું છે ? તે તે કેલિગમ્ય છે. હવે પેાષધમાં સર્વ અપહાર-ત્યાગ કરવા દુષ્કર છે, પણ તે કરવાનુ ઘણું પુણ્ય છે, માટે તે અવશ્ય કરવા જોઈએ, તેને માટે કહ્યુ છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy