SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રી આત્મ પ્રાધ અને મહાત્મા પુરૂષોનાં ચરિત્રાને સંભારવાં તેમજ તેણે આળસ, નિદ્રા વિકથા વગેરે દાષાને વરૂ દેવા. હૃદય શુદ્ધ અને દયામય રાખવુ' તેને માટે આ પ્રમાણે કહ્યુ: છે. " सामायिकस्थः प्रवरागमार्थं पृच्छेन्महात्माचरितं स्मरेच्च । ,, आलस्य निद्रा विकथादि दोषान् विवर्जयेच्छुद्धमना दयालुः 11211 આળસ પ્રમુખ ાષા કહે છે. કાયાના બાર દાષા. (૧) આળસ, (ર) નિદ્રા, (૩) પલાંઠી વાળવી, (૪) અસ્થિર આસન, (૫) દૃષ્ટિનું પરાવર્તન, (૬) ખીજા કાર્યમાં પ્રવૃત્તિ, (૭) ભીંત પ્રમુખનુ... આહીંગણુ, (૮) અ`ગનુ' અતિગેાપન, (૯) દેહના મલ ઉતારવા, (૧૦) આંગળી વગેરે માડવા, (૧૧) વિશ્રામણ (લાંબા પગ કરી બેસવુ') અને (૧૨) ખુજલી ખણવી. વચનના દસ દાષા. (૧) કુવચન, (૨) અવિચારી વચન, (૩) પ્રતિઘાત વચન, (૪) ખડખડવુ (૫) સ્તુતિવચન અથવા પરિચય વચન, (૬) કલહ, (૭) વિકથા, (૮) ઉપહાસ વચન, (૯) શીઘ્રવચન અને (૧૦) જવા આવવાનુ` કથન એ દશ વચનના દોષ છે. મનના દશ દોષ. (૧) અવિવેક, (૨) ચશ–કીર્તિની અભિલાષા, (૩) લાભાર્થીપણું', (૪) અહુંકાર, (૫) ભય, (૬) નિયાણું', (૭) ફળનેા સ‘શય, (૮) ક્રોધ, (૯) અવિનય અને (૧૦) ભક્તિશૂન્યપણુ —એ દશ મનના દોષ છે. એવી રીતે સ મળીને બત્રીસ પ્રકારના દાષા સામાયિકને વિષે વવા વળી કહ્યુ` છે કે, 44 गृहीत्र स्थावरजंतुराशिषु सदैव तप्तायसगोलकोपमः । सामायिकावस्थित एष निश्चित, मुहुर्त्तमात्रं भवतीह तत्सखः 11211 ', “ગૃહસ્થ ત્રસ તથા સ્થાવર વાની રાશિને વિષે હમેશાં તપેલા લાઢાના ગાળા જેવા છે; પણ જ્યારે તે સામાયિકમાં રહે છે, ત્યારે મુફ્ત માત્ર-બે ઘડી નિશ્ચયે કરી તેમને સખા–મિત્ર તુલ્ય છે.”—(૧) અહીં મિત્ર તુલ્ય શા માટે કહ્યું ? તેણે સામાયિકમાં સદ્ આરભના ત્યાગ કર્યો છે. વળી અહીં સાવધ યાગના પચ્ચક્ખાણુરૂપ સામાયિકનું જે મુહૂતનુ પ્રમાણ તે સિદ્ધાંતમાં કહેલુ` નથી પણ જાણી લેવું; કારણકે પચ્ચક્ખાણને કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy