________________
થાય સરખામણી તો ઉતરતાં છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી. એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
જ એની તસ્વીર તો બેઠી છે અબોલા લઈને,
મારી સાથે જ મને વાત કરી લેવા દે. એની ફરિયાદ તો અત્યાર સુધી બહુ કીધી, દિલ, હવે એની વકીલાત કરી લેવા દે. સૌ કહે છે કે ખુદાથી નથી છાનું કંઈયે, તો ગુનાહોની કબૂલાત કરી લેવા દે.
અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org