SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા; પ્રસંગો ઉપરના એ પડદા બન્યા છે, - ઉમંગો ઉપરનાં કફન થઈ ગયાં છે. • બગીચો લૂંટનારા તો ફૂલો લૂંટી ગયા લાખો, પરંતુ મેં તો ચૂંટેલું ફકત એક જ સુમન રાખ્યું. ખુદા કેવો દયાળુ છે કે આ દુઃખપૂર્ણ દુનિયામાં, મરણ અમને દીધું બેફામ, ને પોતે જીવન રાખ્યું. ગમે તેવી દવા લઉં, પણ ફરક પડતો નથી કંઈયે તે દિલમાં દર્દ પણ કેવું અસરકારક મૂકી દીધું. જગતને કોઈ દી મારા વિના ચાલ્યું નહિ બેફામ, કે હું ઊઠી ગયો તો ચોકમાં સ્મારક મૂકી દીધું. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy