SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે, કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, દલિતોની દોલત ઉચાપત કરી છે. કરામત છે એ તારા હાથની, સાકી,-કે મારાથી, નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાય છે. સમજ પડતી નથી, શું આજ દિલમાં થાય છે અમને? ન કહેવાનું અનાયાસે ‘મુખી’ કહેવાઈ જાયે છે. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો; ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે; તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy