SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ * કરુણાના તૂટી જતે સર્વ બંધો, જો નયને પલક કેરા આરા ન હોતે. જગત પર બધે જલપ્રલય થઈને રહેતે, જો સાગરને ચોગમ કિનારા ન હોતે. મહોબતમાં રંગીનીઓ હોત કયાંથી, જો યૌવનના મદભર ઈશારા ન હોતે. વિરહ રાતનું શું થતે કોણ જાણે, ગગનમાં જો અગણિત સિતારા ન હોતે. મુબારક તમોને ગુલોની જવાની અમોને ન તોલો તણખલાની તોલે! અમે એ જ બુલબુલ છીએ જેમણે આ, ચમનની હંમેશા હિફાઝત કરી છે. રસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy