________________
શાયરીઓ લખતી વખતે કોઈ દિવસ શાયરી કોને લખી છે, તે ધ્યાન આપ્યું ન હતું, એટલે સંકલનમાં કશી જગ્યા એ કોણ લેખક છે તેની નોંધ કરી ન હતી, જેથી કરીને શાયરોનાં નામ શાયરી સાથે આપેલ નથી, તે બદલ માફી ચાહું છું.
પ્રેમની અનુભૂતિ પ્રમુખ હતી. સાથે સાથે થોડો સાહિત્યનો શોખ હતો. લખવાની થોડી આદત હતી. પ્રેમલગ્ન કર્યા, તેની યાદીમાં આ સંકલન વ્હાલી નીરૂને અર્પણ કરું છું. આ સંકલન બધા પ્રેમીઓને માટે છે. પ્રેમ સિવાય આની કોઈ જ કિંમત નથી. પ્રેમ કરી જાણશો અને નિભાવી જાણશો.
સરળ શાયરી
Jain Education International
રજની
ન્યુયોર્ક. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org