SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન આજે પાંચ દાયકાથી સંકલન કરેલ પ્રેમ લગ્નની યાદી – અમને ગમતી આ શાયરીઓ જે હૃદયને સ્પર્શે છે, જેનો ભાવ સુંદર છે અને ભાષા સરળ છે - તે પુસ્તક આકારે પ્રગટ કરવાનો આ અવસર મળ્યો છે. ૧૯૪૭થી ૧૯૬૦ સ્કૂલ અને કોલેજના અભ્યાસકાળ દરમ્યાન થોડો જે હિન્દી-ગુજરાતી શાયરી અને ગઝલનો શોખ હતો તે ડાયરીમાં લખતો ગયો અને ત્યારથી આજ સુધી બીજુ જે કંઈ ગમ્યું તે, મારી ડાયરીના આ પાના આપને પીરસી રહ્યો છું. સરળ શાયરીના આ સંકલન દ્વારા ગુજરાતી ગઝલો સર્વ પ્રેમીઓ સુધી પહોંચે તેનો યશ જેની જેની રચનાઓ છે તે કવિઓ તથા શાયરોને આપવો ઘટે. એમનું ઋણ કૃતજ્ઞ ભાવે સ્વીકારું છું. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy