SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે; ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે. ઉપસ્થિત તમો છો તો લાગે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે! તમે જો ન હો બધા કહી ઊઠે કે, વિધાતાની કયાંયે કસર થઈ ગઈ છે. • સમંદરની ઊછળતી ઊર્મિઓ પાગલ બની ભટકત પ્રબળ મોજાં ઝીલી એનાં કિનારે લાજ રાખી છે. નહીં તો કોણ સૂરજના કિરણને દેત આલિંગન પૂરી સિંદૂર સેંથીમાં સવારે લાજ રાખી છે. સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy