SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ હસો નહીં કોઈ ફાટેલ વસ્ત્ર જોઈને, બનીઠનીને અમે પણ કદી નીકળતા હતા. મરણ પછી ય ન બેફામની દશા સુધરી, બિચારા સ્વર્ગમાં પણ એકલા રઝળતા હતા. - કોણ જાણે કેમ ઓ સાકી, મજા બદલાઈ ગઈ, કાં મદિરા તારી, કાં મારી તૃષા બદલાઈ ગઈ. મોતની યે બાદ આ દુનિયા તો એની એ જ છે, હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ. • ફૂલ, તુજ કિસ્મતનાં ગીતો ગાઉં છું, મારી હાલતની દયા હું ખાઉં છું, તું મરીને થાય છે અત્તર અને, હું મરીને રાખ કેવળ થાઉં છું. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy