SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ખાલી હતો છતાંય મજામાં રહ્યો હતો, પીધા વિના જ હું તો નશામાં રહ્યો હતો. બેફામ આ કબરની શિકાયત નથી મને, એથી ય હું તો નાની જગામાં રહ્યો હતો. થોડીક શિકાયત ક૨વી'તી, થોડાક ખુલાસા કરવા'તા, ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતા. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી, બહું ઓછાં પાના જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં. • મહોબતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે, કે જયાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. ♦ સરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy