________________ જન્મ પન્નાલાલ રસિકલાલ શાહ : વિ.સ. ૧૯૯૬ના જેઠ સુદ 9 તા. ૧૪મી જૂન 1940 તળાજા જિ. ભાવનગર મૂળવતન : મહુવા જિ. ભાવનગર અભ્યાસ : બી.કોમ.(માટુંગાની આર.એ. પોદાર કોલેજઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સ. મુંબઈ યુનિવર્સિટી ફાઈનલ સી.એ. લો ગ્રુપ મે-૧૯૬૭ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ સાહિત્યિક પ્રકાશિત ગ્રંથો : સંપાદન : (1) મહુવાની અસ્મિતા (2) અર્ધી સદીના આરે (સંવર્ધિત) (3-4) જૈન સાહિત્ય સમારોહ : ગુચ્છ-૧અને 2 (5) સમય ચિંતન (6) તત્ત્વ વિચાર અને અભિવંદના (7) સવીર્ય ધ્યાન (8) માણસના કિનારે કવિતા : સ્મિત કર્યું ના હોત ! વિવેચન : શબ્દનાં ઓવારણાં જીવન ચરિત્ર : (1) જ્યોતિર્ધરની જીવનગાથા (સંવર્ધિત) (2) વીરચંદ રાઘવજી સ્પંદન અને સંવેદન (પ્રેસમાં). સ્થાપક તંત્રી : ઘોઘારી જૈન દર્શન'-ફેબ્રુઆરી ૧૯૭૮થી સપ્ટેમ્બર 1979, ‘ઘોઘારી જૈન સમાચાર', ફેબ્રુઆરી 1996 થી ઓક્ટોબર 1997 વિદ્યાલય’ સંપાદકા : ‘પ્રબુદ્ધ જીવન' સંપાદન : નવેમ્બર 1981 થી જાન્યુઆરી 1987 સામાજિક : (1) શ્રી મહાવીર જૈન વિદ્યાલય વ્યવસ્થાપક સમિતિના સભ્ય ઇ.સ. 1976 થી 1988 સુધી ચૂંટાયેલા સભ્ય. ત્યારબાદ કાયમી સભ્ય. (2) શ્રી મુંબઈ જૈન યુવક સંઘના માનદ મંત્રી ઈ.સ. 1970 થી 1987 અને 1992 થી 1995 કોષાધ્યક્ષ (3) શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, કોષાધ્યક્ષ ઈ.સ. 1980 થી 82. અને ત્યારબાદ કારોબારી સમિતિના સભ્ય (4) જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના 1986 થી સંયોજનક (5) ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 1992 થી સંયોજક (6) ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના બિનહરીફ ચૂંટાયેલા સભ્ય (7) મહુવા યુવક સમાજ મુંબઈના 1988 થી 1991 મંત્રી (8) શ્રી ગુજરાત કેળવણી મંડળ સંચાલિત ગંભીરચંદ ઉમેદચંદ શાહ વ્યાખ્યાનમાળાના અને ઉપનગરોની વ્યાખ્યાનમાળાના કો.ઓર્ડિનેટર (9) મંત્રી, જૈન સાહિત્ય સમારોહ (10) સંયોજક, અખિલ ભારતીય ઘોઘારી વિશાશ્રીમાળી જૈન યુવક પરિષદ માર્ચ 1980 (11) ટ્રસ્ટી, ગંગોત્રી સંસ્કાર તીર્થ, માનપુર(૧૨) શ્રીમતી એમ.એમ.પી.શાહ મહિલા કોલેજ ખી મેગેઝિન કાઉન્સિલના સભ્ય 6.7 6 - 980