SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ લેપ સુકાઈ જતાં ૧૩-૧૧-૧૯૪૮ થી પૂજા-પ્રક્ષાલની શરૂવાત પણ કરવામાં આવી. ત્યારે આ સુંદર અને તેજસ્વી લેપથી મૂર્તિ ઝગમગ ઝળકવા લાગી. m B .A. oninni સંવત ૨૦૧૫માં પ્રભુ પ્રતિમાને ફરી લેપ કરવાને પ્રસંગે ઉપસ્થિત થયા. લેપનું કામ શરૂ થતાં દિગંબરીઓએ સરકારમાં તદ્દન ખોટી ફરિયાદ નોંધાવી પ્રભુની ઘેર આશાતના કરી. સત્ય હકીકત પુરી પાડતા બધા અવરોધો દૂર થયા. લેપ શાંતિથી પૂર્ણ થયો. - દિગંબરીઓએ કરેલી આશાતનાઓની શાંતિ કરવા માટે આચાર્ય ભગવંત શ્રી વિજયભુવનતિલસૂરીશ્વરજીની નિશ્રામાં અટાર અભિષેક અને અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર વગેરે કરવામાં આવ્યા. સંવત ૨૦૧૭ ના ફાગણ માસમાં ફરી પૂજા પ્રક્ષાલ વગેરે શરૂ કરવામાં આવ્યા. તીર્થોને બીજા નામોલ્લેખ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના તીર્થની ઉત્પત્તિ આદિ વર્ણવતાં જે પ્રાચીન ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ થયા છે. તે લગભગ તમામ ઉલ્લેખોનું વર્ણન આવી ગયું છે. બીજા પણ કેટલાક પ્રાચીન લખાણે છે કે-જેમાં અંતરિક્ષનો ઈતિહાસ નહીં પણ માત્ર નામોલ્લેખ મળે છે. આવા ઉલ્લેખો પૈકીના ખાસ નીચે મુજબ છે. “ શ્રીરે અન્તરિક્ષ શ્રીપર્વ”—આ ઉલ્લેખ શ્રી જિનપ્રભસૂરિચિત વિવિધ– તીર્થ કલ્પાન્તર્ગત ચતુરશીતિમહાતીર્થનાસંગ્રહકલ્પ (પૃ ૮૬ ) માં છે. આ જ જિનપ્રભસૂ એ રચેલા શ્રીપુરરિા પારર્વના ઉલ્લેખ પહેલાં આવી ગયો છે. ત્યાં એ પણ જણાવ્યું છે કે-એની રચના સં. ૧૩૮૭ આસપાસ થઈ હશે. પરંતુ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહક૯૫ની રચના સં. ૧૩૬૮ પહેલા જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કે૯૫માં તેમણે શત્રુંજયતીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮ માં "વજીસ્વામી અને જાવડશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી १ तथाहि-श्रीशत्रुज्जये भुवनदीपः श्रीवरस्वामिप्रतिष्टितः श्रीआदिनाथः ।.... श्रीशान्तिप्रतिष्ठितः पुण्डरीकः श्रीकलशः । द्वितीयम्तु श्रीवरस्वामिप्रतिष्ठितः पूर्णकलशः । "- वि० ती० कल्प. पृ. ८५. " इत्थं जावडिराद्याहत्पुण्डरीककपर्दिनाम् । मूर्तीनिवेश्य सज्जज्ञे स्वविमानातिथित्वभाक् ॥ ८३ ।। दक्षिणाड.गे गवतः पुण्डरीक इहादिमः । वामाड्.खे दीप्यते तस्य जावडिस्थपितोऽपरः ।। ८४ ॥ । fa૦ તૌ ૫. પૃ. ૪ (૭૭) Jain Education ternational For Private & Personal Use Only www.hainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy