SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Inspection note by the Additional - District Judge - જ i કાકા: htriya "After carefully examining the body on the Parts thus scraped to ascertain the kind of material out of which the idol was made originally, I came to the conclusion that this idol could not have been orignally made of stone, but of some sand-mixed material. For this inquiry, I repeatedly moved my hand and even scraped the surface at those places with my nails and my opinion was confirmed. Thus the necessity of plaster for this idol is obvious.' 27. 3–1938. R. V. Paranjpe, Additional District Judge, Akola | R P. P. C I. પાનું ૨૪૧ ) ( આ મૂર્તિ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવી છે એ જાણી લેવા માટે મેં મૂર્તિના અંગ ઉપર કાળજીપૂર્વક હાથ ફેરવી જ્યાં મૂર્તિને ખરડી કાઢવામાં આવી હતી ત્યાં નખથી પણ ખરી જોયું તેથી મારી ખાત્રી થઈ છે કે, આ મૂતિ પત્થરમાંથી ઘડાએલી નથી પણ રેતીમાં બીજે કઈ પદાથે મેળવીને બનાવવામાં આવી છે. એ ચોક્કસ કરાવવા માટે મેં નખવડે વારંવાર મૂર્તિ ઉપર ઘસી જેવું હતું. તેથી આ મૂર્તિ ઉપર લેપ કરવાની ખાસ જરૂર છે એવી મારી ખાત્રી થઈ છે. ) ઉપરના અનેક ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે આ તીર્થમાં સેંકડો વર્ષોથી તાંબર મુનિઓનું યાત્રાથે આગમન આલુ જ છે તેમજ શ્રાવકેનું પણ આગમન ચાલુ જ છે. છેલ્લા ભાવવિજયજી ગણિના સ્તોત્રથી પણ બીલકુલ સ્પષ્ટ છે કે – આ મંદિર શ્વેતાંબરાએજ બંધાવ્યું છે, તેમજ પ્રતિષ્ઠા આદિ પણ વેતાંબરોના હાથે જ થયું છે. તાંબરોની માલિકી સિવાય આ વાત કદાપિ ન જ બની શકે. આકેલા કેટના ન્યાયાધીશ R, V. Paramjpe એ બીજા અનેક પુરાવા સાથે શાસ્ત્રીય પ્રમાણેને પણ ધ્યાનમાં લઈને જજમેન્ટમાં આ મતિને તાંબરી જ ઠરાવી છે. જુઓ– Thus all this printed matter which originated from the Shwetamber writers show that the idol was a Shwetamber one and not Digamber. (૫૭) Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy