SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના જેનો પાસે જ છે. તેમ પ્રાચીન મરાઠી સાહિત્યનો ખજાને મહાનુભાવ પંથમાં જ છે. વિક્રમની ચૌદમી સદીમાં થયેલા આ સંપ્રદાયના ધર્મગુરુઓનો એક સંવાદ યવતમાલ (વરાડ) ની “સરસ્વતી પ્રકાશન' નામની સંસ્થા તરફથી ઇસ્વીસન ૧૯૩૯ માં પ્રકાશિત થયેલા] મહાનુંભાવપંથના મૃતિસ્થલ નામના ગ્રંથમાં વૃદ્ધાચાર નામના વિભાગમાં ૧૬મી કંડિકા (પેરેગ્રાફ) માં છપાયેલો છે. તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે. M ar 15. કવીશ્વરાં હરગર્વભટા ઉદ્રહણિકે કવીશ્વરી આવાસ પ્રકાશણે हरगर्व ते विद्वांस. एक म्हणति राक्षसभुवनिचे एकु दिसते कविस्वारासि भेटले थोरि उधानि केली, परि बोधुभेद अवभेद नोच ते वाराणसि जात होतें हरगवींदम्हणितले - आलांचि येवेळे चर्चा असो देवो. मग मागुते तुमचें दर्शन घेउनि कवीस्वरबासी म्हणितले - ' हो कां जाल तरि पारिसनाथाचेया श्रीपुरावरुनि जा तेथ आमुचे गुरुभाउ आनोबा असति, तयांसि भेटावे मग सामोरे जावें' तेव्हेळि ते श्रीपुरासि आले. માનોવાલી મેટ ના. | ૨૬ ૫ (મૃતિરથo. વૃદ્ધાવીર. ૬. ૨૬) કવીશ્વર અને હરગવ ભટના વાદવિવાદમાં કવીશ્વરે આનબાને પ્રકાશિત કર્યો. હરગર્વ વિદ્વાન હતા. કેટલાક કહે છે કે તે રાક્ષસભુવનના વતની હતા. એક દિવસ તે કવીશ્વરને મળ્યા. થોડી ચર્ચા થઈ, પરંતુ (કવીશ્વર વ્યાસની ) વાત (હરગર્વના) ગળે ન ઉતરી તે (હરગર્વના) વારાણસી-કાશી જતા હતા. હરગર્વે કહ્યું કે- “અત્યારે અત્યારની ચર્ચા કરવા દે. કાશીથી આવીને પછી તમને મળીશ, કવીશ્વર વ્યાસે કહ્યું કે-“ઠીક, પણ જાઓ તે પારસનાથના શ્રીપુર ઉપર થઈને જજો. ત્યાં અમારા ગુરૂભાઈ આવ્યા છે તેમને મળશે અને પછી આગળ જજો.” પછી તે (હરગવ પંડિત) શ્રીપુર (શિરપુર) આવ્યા, આનબાને મળ્યા.” આ પછી વૃદ્ધાચારના ૧૬ મા પેરેગ્રાફના બાકીના ભાગમાં આવ્યા અને હરગર્વ પંડિતને વાદ થયાનું, આનબાની યુક્તિઓ હરગર્વને ગળે ઉતર્યાનું, કાશી જવાનું બંધ રાખીને હરગર્વ અને આને બા આણીમાં કવિશ્વર વ્યાસ પાસે ગયાનું તેમજ ત્યાં જઈને હરગ આનબાનો શિષ્ય થયાનું વર્ણન છે. મહાનુભાવપંથના સાહિત્યમાં મળતા બીજા અનેક ઉલ્લેખો ઉપરથી સિદ્ધ થાય છે કે આનેબા અને હરગર્વ (ઉફે હયગ્રીવ, હિરણ્યગર્ભ, હરબા,) વિક્રમની ચોદમી ( ૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy