________________
૧) મુંબઈ થી નાગપુર તરફ જનાર ટ્રેન દ્વારા આકેલા રેલ્વે સ્ટેશન પર ઉતરવું.
ત્યાંથી શિરપુર ૪૨ (બેંતાલીસ ) માઈલ છે. આકેલા થી મોટાર બસ દ્વારા માલેગાંવ (વાશિમ) થઈ ને શિરપુર અવાય છે. અકેલા માં તાજનાઠ માં સુંદર જૈન શ્વેતાંબર મંદિર છે. ત્યા સર્વ પ્રકારની સગવડતા છે. શિરપુર જતાં માલેગાંવમાં પણ ધર્મશાળા છે.
૨) સુરત તરફથી ભુસાવલ થઈ નાગપુર જનારી ટેન થી આકેલા આવવું.
૩) કલકત્તા તરફથી નાગપુર માર્ગે આવેલા આવવું.
૪) મદ્રાસ તરફથી બદલાશા માગે વર્ધી ઉતરી આકેલા આવવું.
૫) ખંડવા-આકેલા-હિંગલી–પૂર્ણ મિટરગેજ રેવે ચાલુ થઈ છે. તે લાઈન
પર જઉળકા રેલ્વે સ્ટેશન થી શિરપુર ૧૦ માઈલ છે, છતાં વાશીમ ઉતરી માલેગાંમ આવવું અગર વાશીમથી શિરપુર મોટારથી અવાય છે.
Jain Education themational
For Private & Personal Use Only
www.jainelibrary.org