SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ મહા સુંદર પ્રસંગ ઉભો થયો અને તાંબર જૈન ભાઈઓના ઉત્સાહની ખુબ ભરતી આવી. એ પ્રતિષ્ઠા મહોત્સવ જોનાર અંદગીમાં ભૂલશે નહિ એટલી સુંદર યોજના કરવામાં આવી હતી અને એવું લાગતું કે આ નાના ગામમાં આ બધું કેવું સફળ બની શકયું ? Init ૧૯૬પ પછી રાજકારણના રંગો પલટાયા અને સામા પક્ષે કરેલુ જોર : ૧૯૬૫ ની ચૂંટણી પછી મહારાષ્ટ્રની રાજ્ય વ્યવસ્થામાં પલટો થયો અને એવા આકરા સંજોગો ઉભા થયા કે સામા પક્ષને વધુ ફાવટ મળી અને સરકારી તંત્રને વશ કરીને આપણું ઉપર જુલમ ગુજારો ચાલુ કર્યો, આપણું અસ્તિત્વ અને આમળું; મળેલા--સ્થાપિત થયેલા હક ઉપર દીગંબરીઓ તરફથી એક પછી એક પ્રહાર થવા માંડ્યો. અને જેના પરિણામ સ્વરૂપે એક વખત એવી કટોકટી ઉભી થઈ કે આપણા હકકોનું રક્ષણ કરવા જતા આપણને તથા આપણા કર્મચારીઓને માર પડ્યો અને ત્યારથી એક નવું રામાયણ રચાયું. રોજ આપણી નિંદા થવા માંડી અને તોબરોના વિરોધમાં દીગંબર, ભાઈઓએ સંગહન કરી લેકેને ઘણા ભડકાવ્યા. સરકારી તંત્ર હસ્તગત કરી લેવાથી તેઓ વિરોધમાં કવિતા ગયા અને આપણે દરેક પગલે પીછેહઠ કરવી પડી, છાપા ના રઠનાને રકાના ભરયા, અને વેતાંબર દીગંબર સમાજ વચ્ચે, શ્રી અંતરિક્ષજી તીર્થના કારણે મોટી ફાટ પી. તીર્થ કમિટીએ મુંબઈનો સહકાર સા: ઝગડાઓનું સ્વરૂપ ઘણું જ પલટાઈ ગયું તેથી તીર્થ કમિટીને મુંબઈના ભાઈઓનો સહકાર માગ પડ્યો. અને તીર્થ રક્ષાના પ્રનથી સહુ કોઈ મુંઝાઈ ગયા. તેમાંથી મુંબઈમાં શ્રીમાન શેઠ જીવનલાલ, પ્રતાપસીના પ્રમુખપણું. હેઠળ એક અખિલ ભારતીય તીર્થરક્ષા સમિતિની સ્થાપના થઈ અને અખિલ ભારતના જેને દીગબરીઓના આક્રમક અને બેકાયદેસરની હિલચાલથી અકળાઈ ઉઠ્યા. સમાજમાં જાગૃતી આવી અને પ્રયત્ન ખુબ જ ખંત પૂર્વક કરવામાં આવ્યાં. અનેક આચાર્ય મહાશજાઓની જાણમાં આ પ્રશ્નની મહત્તા સમજાવવામાં આવી અને તેમાં જ આ તીર્થ રક્ષા કાજે ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજે, પ. પૂ. વ્યાખ્યાન વાચસ્પતી શ્રીમદ્દ વિજયરામચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબને આ કાર્ય માટે ગોઠવણ કરવા અંગે સુચના કરી, ત્યારે ખંભાત મુકામે ભેગા થયેલા ગુરૂ શિષ્ય ભેસા બેસી નક્કી કર્યું કે ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયયદેવસૂરિશ્વરજી મહારાજશ્રીનું મહારાષ્ટ્રમાં ખુબ પ્રભાવશાલી કાર્ય થએલું છે. અને તેઓ જે આ કાર્યને વધાવી લેશે તો જરૂર તીર્થ રક્ષેના આ કણ નામાંની મુંઝવા દૂર થઈ જશે, ગુરૂદેવ બી. યશેદેવસરિશ્વરજી મ. સાહેબે પિનના વડીલોની આજ્ઞાને શિરોધાર્ય માની અને ખંભાતથી અંતરિક્ષ સુધી આકરો વિહાર પાકેલી ઉંમરે પણ કરવા કમર કસી. (૧૫) Jain Education International For Private & Personal Use Only www.dainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy