SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ - - - જન - - - - - - - ---- - -- --- - -- - - --- - - -- પટ્ટાવલી ] : ૪૩ - શ્રી મહાગિરિ ને સુહસ્તિસૂરિ ત્યારે ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે “તમને હવે શાસ્ત્ર શીખવવા યોગ્ય રહ્યા નથી. પૂર્વાભ્યાસથી પ્રાપ્ત થયેલ શક્તિને તમે દુરુપયોગ કર્યો છે. સ્થલભદ્રને પિતાની ભૂલ યાદ આવી, પશ્ચાત્તાપ કર્યો પણ ભદ્રબાહસ્વામીએ ના જ પાડી. છેવટે શ્રી સંઘની વિનંતિ અને આગ્રહ થતાં છેલ્લાં ચાર પૂર્વ માત્ર મૂળ જ શીખવ્યા; અર્થ આપે નહિ. સ્થલભદ્રના રવર્ગવાસ પછી (૧) છેલ્લાં ચાર પૂર્વ, (૨) પ્રથમ વજાઇષભનારાચ સંહન, (૩) પ્રથમ સમચતુરસ સંસ્થાન અને (૪) મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામ્યા. છેવટે ભદ્રબાહરામીને પોતાની પાટ પર થલ મદ્રને સ્થાપન કર્યા અને તેઓ નવાણું વર્ષની ઉમ્મર થતાં અણજાણ કરી કાળધર્મ પામ્યા. કહેવાય છે કે શાંતિનાથ ભગવાન કરતાં બીજે જ દાની નથી, દશાણભદ્ર રાજા કરતાં ત્રીજો કોઈ માની નથી; શાલિભદ્ર વધારે કોઈ હગી નથી. સ્થલભદ્ર કરતાં વધારે કોઈ યોગી નથી. ૮. શ્રી આર્યમહાગિરિ ને શ્રી આર્ય સુહસ્તિસૂરિ શ્રી આર્યમહાગિરિ ગૃહસ્થાવાસ ૪૦ વર્ષ: ચારિત્રપર્યાય હ૦ વર્ષ: તેમાં સામાન્ય વ્રતપર્યાય ૪૦ વર્ષ યુગપ્રધા.. ઉ૦ વ: સર્વાય ૧૦૦ વર્ષઃ સ્વગગન મ. સ. ૨૪ વર્ષ: શેત્ર એલાપત્ય: શ્રી આર્ય સુહસિવસૂરિ ગૃહસ્થાવાસ ૨૮ વર્ષ: ચાત્રિપર્યાય હ૦ વર્ષ: તેમાં સામાન્ય વ્રતપર્યાય ૨૪ વર્ષ: સુગપ્રધાન ૪૬ વર્ષ સર્વાય ૧૦૦ વર્ષ: સ્વર્ગગમન મ. સં. ૨૯૧ વર્ષ: ગાત્ર વા શs: શ્રી રશૂલશકે તેઓ બંનેને બાલ્યાવસ્થાથી જ ચક્ષા નામની આર્યા(સાધ્વી)ને સંપ્યા હતા. માર્યા ચક્ષાએ તેઓને માતાની જેમ ઉછેર્યા હતા તેથી મહાગિરિ અને સુહરિતના નામી અગાઉ આ શબ્દ જોડવામાં આવેલ છે. સતત અભ્યાપ, મનન અને પરિશીલનથી તેઓ બ દશ પૂર્વધર બનીને પૃથ્વીતળ પર વિહાર કરવા લાગ્યા. શ્રી આય હાગિરિએ પિતા ઉપદેશ-સામર્થ્યથી છે નેક ભવ્ય અને પ્રતિબદી અને દીક્ષા આપી. પાછળથી તેમની ઈરછા જિનક૯૫ની તુલના કરવાની થઈ. જે કે જિનકપીપણું તો વિચ્છેદ ગયું હતું છતાં ગરછ માં રહીને તેઓ એકાકી વિચારવા લાગ્યા. તેઓ ફક્ત વારાના પહાનું કર્તવ્ય બજાવતા અને એ રીતે ગ૭ને ભાર આર્યસુ હતિ ઉપર આવી પડ્યો, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy