________________
૨૫:
થાઇ કરવાની ના કહી એટલે ખરતરગચ્છીય શ્રાવકાએ તેને કહ્યું કે-‘ તુ’ અમારા તેડાયે અહી` આવી હવે ના કેમ પાડે છે?” ત્યારે ધનરાજે કહ્યું કે ‘હું અહી ઉપાધ્યાયજી સાથે ચર્ચા કરી શકીશ નહિ. જેસલમેર તેમજ બીકાનેરમાં આપણાં ગ્રથભ ડારે છે ત્યાં આપણી કારી ફાવશે. ’ એમ કહીને તે પાટણ તરફ ચાલ્યે. ઉપાધ્યાયજીને આ સમાચાર મળતાં તેમણે વિમળસાગરને પાછળ મેકલ્યા ને સાથે સૂચના આપી કે ‘આણુ દઇને પણ તે ધનરાજને પાટણમાં જ રોકી રાખા હું પાછળ આવું છું.’ ધનરાજ,કઇ રીતે વાદમાં જીતી શકે તેમ નહેાતે તેથી તેણે પ્રપંચથી કામ લેવાનું વિચાયુ. તેણે પાસાલમાં જઇને સ મહાત્માને કહ્યું કે- હું તમને જેસલમેરની કાંબળી આપીશ. ઉપાધ્યાયજી સાથે મારે અભયદેવસૂરિ સંબંધી ચર્ચા થવાની છે તેા તમે મારા પક્ષ કરશે. ' બધાએ હા ભણી એટલે ધનરાજે ઉપાધ્યાયજીને કહેવરાવ્યું કે--‘ આપણે અભયદેવસૂરિ સ`બધી ચર્ચા કરશું.’ જવામમાં ઉપાધ્યાયજીએ કહેવરાવ્યું કે—‘ અમે પણ એ માટે જ અહી પાટણ આવ્યા છીએ. જો અભયદેવસૂરિ ખરતર સાબિત થાય તે ખરતરની સમાચારી સાચી, નહિં તે। જૂઠી સમજવી. ’
ઉપાધ્યાયજીએ પાટણમાં વડીપાસાલને અને લઘુપેાસાલના ભડાર જોયા. વડીપાસાલમાંથી ઉત્સૂત્રકુ’દકુદ્દાલ ’ નામના ગ્રંથ મળી આવ્યેા અને તેમાં પુનમીઆ, ખરતર, અંચળી ખા, સાધ પુનમીઆ, આગમીઆ-એ પાંચે નૂતન પથાનેા મૂળ વૃત્તાંત નીકળ્યા. તે ગ્રંથ લખાવી લીધેા અને પાટણના સંઘની પાસે તે વાંચી સંભળાવ્યેા. આ હકીકત સાંભળી ખરતરી ગુસ્સે થયા અને ઉપાધ્યાયજીને ફજેત કરવા એક પ્રપંચ રચ્યા. ખભાતમાં રહેલ શ્રી વિજયદાનસૂરિ પર તેમણે એક છૂપા પત્ર લખ્યું ને તેમાં જણાવ્યુ કે-“અમે તમને વાંદીએ છીએ, પૂજીએ છીએ. ખરતરગચ્છ ને તપાગચ્છ તે જિનશાસનની ડાબી-જમણી આંખ છે. અભયદેવસૂરિ ખરતર છે’ એવું જો તમે લખી આપે તે આપણા પરસ્પર કલેશભાવ મટી જાય.” આ છૂપા પ્રપંચની વાત ધસાગરજીના કાને આવી એટલે તેમણે પણ સ`ઘવી શિવા પ્રમુખ શ્રાવકગણને ખેાલાવી હકીકત સમજાવી એક પત્ર લખીને જલ્દીથી વિજયદાનસૂરિ પ્રત્યે રવાના કર્યાં. તેમાં તેમણે લખ્યું કે-મેં શ્રીમાન મુનિસુદરસૂરિ પ્રમુખ પટ્ટાના ગ્રંથ તપાસ્યા છે અને તેમાં જણાવ્યું છે કે અભયદેવસૂરિ ખરતર નથી, માટે તમે વિચારીને ખરતરગચ્છના શ્રાવકને કબૂલાત લખી આપજો. ’
66
ખરતરે મેાકલાવેલ પત્ર પહેલા પહેાંચ્યા. ખરતરાએ ગુરુની અતીવ પ્રશંસા કરીને પૂછ્યું કે- હૈ ગુરુદેવ ! અભયદેવસૂરિ કયા ગચ્છમાં થયા ? * વિજયદાનસૂરિએ કહ્યું કે-‘લાકાક્તિ તે ખરતરની છે.' એટલે તેઓ ખેલ્યા કે: ‘ ગુરુદેવ ! એટલું આપ લખી આપે, * હીરવિજયસૂરિએ પણ લખી આપવામાં સંમતિ આપી પણ ગુરુદેવે કહ્યું કે-‘હમણા હું ધ્યાનમાં બેસું છું, પછી લખી આપીશ. ' ખરતા પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org