SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ -: ૨૪૮ : વિક્રમ સંવત ૧૫૦૧ લક્ષ્મીસાગરસૂરિને વાચક પદ ! ક ૧૫૦૨ રત્નશેખરસૂરિ આચાર્ય , ૧૫૦૩ મુનિસુંદરસૂરિ સ્વર્ગવાસ ક, ૧૫૦ સેમદેવે કથામહોદધિ નામને ગ્રંથ રચ્યો છે કે ૧૫૦૫ સુંદર (જચંદ્ર) સરિએ દેલવાડામાં શ્રી અભિનંદન સ્વામીની પ્રતિષ્ઠા કરી. ,, ૧૫૦૮ કુંકા મત્પત્તિ , ૧૫૦૮ લક્ષ્મીસાગરસૂરિ આચાર્ય ૧૫૭ રનશેખરસૂરિ સ્વર્ગવાસ , ૧૫૧૭ લક્ષ્મીસાગરસૂરિ ગચ્છનાયક ૧૫૨૧ લાવણ્યસમયને જન્મ , ૧૫૨ લક્ષ્મીસાગરસૂરિએ ગ૭ પરિધાપનિકા મહત્સવ કર્યો. , ૧૫૨૯ લાવણ્યસમયની દીક્ષા ,, ૧૫૩૩ ભાણુ નામને વેષધારી થયે ૧૫૪૧ સોમચારિત્ર ગુરુગુણરત્ન કર નામનું કાવ્ય રચ્યું. , ૧૫૪૭ લીસાગરસૂરિ સ્વર્ગવાસ , ૧૫૪૭ આણંદવિમળસૂરિનો જન્મ , ૧૫પર આણંદાંવમળસૂરિ દીક્ષા » ૧૫૫૩ વિજયદાનસૂરિજન્મ ૧૫૬૨ વિજયદાનસૂરિ દીક્ષા ૧૫૬૨ કડવા મપત્તિ , ૧૫૬૪ કડવાનું મૃત્યુ , ૧૫૬ ૮ આણંદવિમળસૂરિને લૅપાધ્યા પદ , ૧૫૭૦ બીજા મત્પત્તિ , ૧૫૭૦ આણંદવિમળસૂરિ આચાર્ય પદ , ૧૫૭૨ પાર્ધચંદ્રપાયચંદ)ગચ્છોત્પત્તિ , ૧૫૮૨ આણંદવિમલસરિએ ક્રિયદા કર્યો A , ૧૫૮૩ આણંદવિભળસૂરએ પાંત્રીશ બોલને નિયમ બહાર પાડ્યો ! વિક્રમ સંવત ૧૫૮૩ હીરવિજયસૂરિનો જન્મ » ૧૫૮૪ હેમવિમળસૂરિ સ્વર્ગવાસ ,, ૧૫૮૭ વિજયદાનસૂરિ આચાર્ય પદ ,, ૧૫૯૩ હીરવિજયસૂરિ દીક્ષા , ૧૫૯૬ આણંદવિમળસૂરિ સ્વર્ગવાસ , ૧૬૦૪ વિજયસેનસૂરિનો જન્મ ૧૬ ૦૭ હીરવિજયસૂરિ પંડિતપદ ૧૬૦૮ હીરવિજયસૂરિ વાચક પદ ,, ૧૬૧૦ હીરવિજયસૂરિ આચાર્યપદ , ૧૬૧૩ વિજયસેનસૂરિ દીક્ષા , ૧૬રર વિજયદાનસૂરિ સ્વર્ગવાસ ૧૬૨૬ વિજયસેનસૂરિને પંડિતપદ , ૧૬૨૮ વિજયસેનસૂરિ આચાર્યપદ ક ૧૬૨૮ કામતના મેઘજી ઋષિ લેકા ગરછનો ત્યાગ કરી તપાગરછમાં સામેલ થયા ૧૬૩૦ હીરવિજયસૂરિને બોરસદમાં ઉપસર્ગ , ૧૬૩૬ હીરવિજયસૂરિને અમદાવાદમાં ઉપસર્ગ , ૧૬૩૯ હીરવિજયસૂરિની સમ્રાટ અકબર સાથે મુલાકાત , ૧૬૪૬ હીરવિજયસૂરિએ ખંભાતમાં પ્રતિષ્ઠા કરી I , ૧૬૪૮ તપાગચ્છ પાવલી(આ પુસ્તક) નું સંશોધન થયું. , ૧૬૪૯ વિજયસેનસૂરિને બાદશાહ સાથે મેળાપ છે ૧૬૫૧ હીરવિજયસૂરિનું ઊનામાં ચાતુર્માસ , ૧૬૫૨ હીરવિજયસૂરિનો સ્વર્ગવાસ ૧૬૫૩ ઉપા. ધર્મસાગરને સ્વર્ગવાસ ૧૬૭૧ વિજયસેનસૂરિને સ્વર્ગવાસ ૧૭૦૯ લવજી શાહ દ્વારા સુંદ્રક મતની સ્થાપના ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy