________________
પદ્માવલી ]
૨૨૭ :
શ્રી હીરવિજયસૂરિ હીરવિજયસૂરિને કહેવરાવ્યુ કે- તમે સામસુંદરસૂરિને ખામણાં કરે તે અમે પણ તમને ખામણાં કરીએ.” સૂરિજીએ પ્રત્યુત્તર વાળ્યા કે અમારા ગુરુજીએ નથી કર્યાં તે મારાથી કેમ થઇ શકે ? ” સૂરિજીના આવા જવાબથી તે સાધુએ તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા અને ઉપદ્રવ કરવાના મહાનાથી પાટણના સૂબા કલાખાનને મળી જણ્ યુ કે–‘હીરવિજયસૂરિએ વરસાદ અટકાવ્યેા છે. ' બુદ્ધિવાળે! માનવી તે સાચું માની શકે નહિ પણ પાટજીનું આધિપત્ય ભાગવનાર કલાખાને તે સાચું માન્યું અને ગુરુને પકડી લાવવા માટે સે ઘેાડેસ્વારો રવાના કર્યાં. ઘેાડેસ્ત્રારા કુણુગેરની ચારે તરફ ફરી વળ્યા. સૂરિજી રાતેાશત ત્યાંથી નીકળી ગયા અને વડાવલીના રહીશ તાલા યામીની સહાયથી વડાવલી પહેચ્યા. ઘેાડેસ્વારી કુણગેરમાં તપાસ કરી સૂરિજીના પગલે-પગલે વડાવલી આવી પહોંચ્યા. ત્યાં પણ ખૂબ તપાસ કરી છતાં ય ગુરુના પત્તો લાગ્યા નહીં એટલે સ્વારા પાટણ પાછા ચાલ્યા ગયા. આ ઉપદ્રવમાંથી મચવા ગુરુને ત્રણ માસ પર્યંત ભોંયરામાં ગુપ્તપણે રહેવુ પડ્યુ હતુ.
X
X
વિ. સં. ૧૬૩૬ માં તેઓશ્રી અમદાવાદ આવ્યા. ત્યાંના હાકુમ શિહામખાનને ટાઈએ ભભેર્યું કે- હીરસૂરિએ વરસાદ રાકી રાખ્યા છે. ' શિહામખાને તરત જ હીરવિજયસૂરિને પેાતાની પાસે ખેલાવ્યા અને પૂછ્યુ' ત્યારે તેમણે જથ્થાવ્યું કે-‘ અમે વરસાદને શા માટે બાંધી લઈએ ? વરસાદના ભાવમાં લેાકેને શાન્તિ મળે નહીં અને લેાકાને શાન્તિ ન હેાય તે અમને ચાંથી શાન્તિ પ્રાપ્ત થાય ? ” આ પ્રમાણે વાતચીત ચાલતી હતી તેવામાં અમદાવાદના જૈન ગૃહસ્થ કુંવરજી ત્યાં જઇ પહોંચ્યા અને સૂબાને જૈન સાધુઆનાં પવિત્ર આસાર-વિચાર તેમજ સયમ-પાલનની હકીકતથી વાકેફ કર્યાં. શ્રેષ્ઠીની સમજાવટથી સૂબાએ સૂરિજીને ઉપશ્રયે જવાની છૂટ આપી. આ હ દાયક પ્રસંગે લેાકાને દાન આપવામાં આવ્યું. દાન આપતાં આપતાં એક તુરી શખ્સ સાથે કુંવરજી શેઠને મેલાચાલી થઇ. તુરકી સીપાઇએ સૂરિજીને પુનઃ ફસાવવાના ઇરાદાથી આઠે દિવસ માદ કેટવાલ પાસે જઈ કાન ભંભેર્યાં. કોટવાલે શિહાખખાનને વાત કરી. ખાને ગુસ્સે થઇ સૂરિજીને પકડવા સિપાઇઓ મેાકલ્યા. સીપાઇઓએ ઝવેરીવાડામાં આવી સૂઝિને પકડ્યા. સીપાઇએ સૂરિજીને જ્યારે લઇ જવા લાગ્ય ત્યારે રાઘવ નામના ગધવ અને શ્રી સમસાગર વરચે પડ્યા. છેવટે હીરવિજયસૂરિને છેડાવ્યા અને સૂરિજી ઉઘાડે શરીરે ત્યાંથી નાશી છૂટ્યા. આ સમયે દેવજી નામના લેાંકાએ તેમને આશ્રય આપ્યા હતા, કેટલાક દિવસેા બાદ આ ધમાલ શાન્ત પડી અને સૂરિજી પુનઃ પ્રકટપણે વિહાર કરવા લાગ્યા. વિ. સ', ૧૬૩૬ ના છેલ્લે ઉપદ્રવ પતી ગયા પછી તે ૧૬૩૭ નું ચાતુર્માસ બારસદમાં રહ્યા. માદ તેઓ ખંભાત પધાર્યાં અને વિ. સ. ૧૬૩૮ ના મહા શુક્ર ૧૩ ના રાજ સૂરિના હસ્તે સ'ધવી ઉદયકરણે ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરાવી. પછી તેણે આમ્મૂ
X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org