SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ પહેાવલી ] : ૧૬૯ : " શ્રી ધર્મ ધાષસુરિ સમથ ને પ્રભાવક જાણી, પેાતાની પાટે સ્થાપી “વિદ્યાનંદસૂરિ ” એ નામથી વિ. સ. ૧૭૨૩ ( ૧૩૦૪ ? )માં સૂરિપદ આપ્યું. તેમના નાના ભાઇ ધમકીતિ (પાછળથી ૪૬ મા પટ્ટધર શ્રી ધર્મધાષસૂરિ )ને ઉપાધ્યાય ૫૪ અર્પણ કર્યું. વિદ્યાનંદસૂરિની ચારિત્રશીલતા અપ્રતિમ અને ક્રિયાપરાયણુ હતી અને તેથી જ્યારે તેમને આયાય પદ આપવામાં આવ્યું ત્યારે પ્રહ્લાદન વિહારના મંડપમાં અંતરીક્ષમાંથી કુંકુમની વૃષ્ટિ થઇ હતી. 46 તેમણે પોતાના ગુરુ શ્રી દેવેન્દ્રસૂરિને ગથરચનામાં તેમજ સ`શેાધન આદિમાં સપૂર્ણ` સહાય કરી હતી. આ ઉપરાંત તેમણે પાતે વિદ્યાનંદ' એ નામનું નવીન જ વ્યાકરણ બનાવ્યુ` કે જે સર્વોત્તમ પૂરવાર થયું હતું. તેમાં સૂત્રેા થાડા સમાવ્યા હતા જ્યારે અર્થની અતિત્ર બહુલતા હતી. તેઓશ્રી દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસ બાદ તેરમે દિવસે જ વિદ્યાપુરમાં સ્વર્ગવાસી થયા હતા. દેવેન્દ્રસૂરિએ પેાતાને પાટે તેઓને સ્થાપ્યા હતા અને તેમણે દેવેન્દ્રસૂરિને એકગ્રંથની સ્વાપન ટીકા રચવામાં તેમજ તેના સાધનમાં સારી સહાય કરી હતી, પરંતુ તેઓના તાત્કાલિક સ્વર્ગવાસથી તેમના લઘુ બંધુ ધમકીતિ ઉપાધ્યાયને શ્રી ધર્માંધાષસૂરિ એવું નામ આપી આચાય પદે સ્થાપન કરવામાં આવ્યા. શ્રી ધ ઘાષસૂરિ તેઓશ્રી સ’સારી પક્ષે વિદ્યાનંદસૂરિના લઘુ ભ્રાતા હતા. તેમનું સંસારીપણાનું નામ ભીમકુમાર હતુ. પેાતાના લગ્નમાત્સવના ત્યાગ કરી વિદ્યાનઅે દીક્ષા લીધા ખાદ તપાગચ્છીય શ્રી દેવેન્દ્રસૂરિએ ‘ભીમકુમાર’ને પણ પ્રતિબેધી દીક્ષા આપી હતી. ભાઇની સાથે જ અધ્યયન કરતાં તેઓ પણ સિદ્ધાંતના પારગામી થયા. જ્યારે વિદ્યાન'દસૂરિને પ્રલ્હાદનપુરમાં આચાય પદવી આપવામાં આવી તે જ અવસરે ‘ભીમકુમાર”ને ધમ કીતિ એવુ નામ આપી ઉપાધ્યાય પદ્મ પ્રદાન કરવામાં આવ્યું. ખાદ શ્રી દેવેન્દ્રસૂરિના સ્વર્ગવાસ પછી તેર દિવસને આંતરે જ શ્રી વિદ્યાન ́દસૂરિ સ્વર્ગવાસી બનતાં, છ માસ વીત્યા બાદ તે જ ધમકીતિ ઉપાધ્યાયને “શ્રી ધમ ધાષસૂરિ' એવા નામથી આચાય પદવી આપી ધ્રુવેન્દ્રસૂરિની પાટે સ્થાપવામાં આવ્યા. તેમનામાં સચેાટ વ્યાખ્યાનશૈલી ઉપરાંત ચમત્કારિક શક્તિ પણ હતી. આ ઉપરાંત નૈમિત્તિક જ્ઞાન પણ સારું હતુ. પેથડ મંત્રીએ જ્યારે પરિગ્રહપરિમાણ વ્રત સ્વીકારવાની આકાંક્ષા જણાવી ત્યારે પેાતાના ચૈાતિષજ્ઞાનના મળે ભવિષ્યમાં તે અતિવ ઋદ્ધિસ’પન્ન થનાર છે એમ જાણીને તે વખતે તેને તે વ્રત સ્વીકારતાં અટકાવ્યેા હતેા. ખાદ ધીમે ધીમે ગુરુના કથન મુજબ પેથડને અત્યંત સમૃદ્ધિ પ્રાપ્ત થઇ. ગુરુના ઉપદેશથી તેણે ચેારાશી જિનમદિરા કરાવ્યા અને સાત જ્ઞાનભંડારા બનાવરાવ્યા. આ ઉપરાંત તેના દ્વારા ખીજા પણ ધાર્મિક કાર્યોં કરાવ્યા હતા. શ્રી ધર્માંદ્યાષસૂરિના ઉપદેશની પેથડ પર એટલી સરસ અસર થઇ હતી કે ખત્રીશ વર્ષોંની યુવાનવયે તેણે બ્રહ્મચર્ય વ્રત ( ચતુર્થ વ્રત ) અંગીકાર કર્યું હતું. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy