________________
શ્રી જગચ્ચ વસૂરિ
૧૬૨
[ શ્રી તપાગ
મહારાજને જણાવી. પછી યોગીએ ઉપાશ્રયમાં ઊંદરોના સમૂહ વિકળ્યોં., આ દેખાવથી સાધુએ ભયભીત થવા લાગ્યા ત્યારે ગુરુએ એક ધડાના મુખને વવડે ઢાંકીને એવા મંત્રજાપ જપવા માંડયો કે તરત જ પાકાર પાડતા તે યાગી ત્યાં આવીને ગુરુચરણમાં આળાટી પડયો.
કાઈએક નગરમાં રાત્રિએ ઉપાશ્રયના દરવાજા મંત્રીને બધ કરવાના રિવાજ હતા. કાઇ એક વખત તે દરવાજા મંત્ર્યા વિના દઈ દેવાથી શાકિનીઓએ આવીતે ગુરુની પાટ ઉપાડી એટલે ગુરુએ તેને ત્યાં ને ત્યાં જ સ્ત ંભિત કરી દ્વીધી અને કઢી આવુ નહી કરવાની કબૂલાત પછી જ મુકત કરી.
એકદા રાત્રિમાં ગુરુને સપ્ત શ થવાથી ઝેરની અસરથી વચ્ચે-વચ્ચે મૂર્છા પામતા તેમને ઉપાય કરવામાં નિષ્ફળ નીવડેલા શ્રી સંધે ઉપાય પૂછ્યો એટલે તેમણે કહ્યું કે– “(નગરના) જૂના દરવાજે કાઈએક પુરુષના મસ્તક પર રહેલ લાકડાની ભારીના મધ્યમાં વિષને દૂર કરનારી વેલ મળી આવશે, તે લઈ આવી ધસીને સર્પદંશ ઉપર ચાપડવાથી ઉપદ્રવ શાંત થશે. ” શ્રી સંધે તેમ કરવાથી ઝેર ઉતરી ગયું, પણ ત્યારથી માંડીને જીંદગી પ તઃ ગુરુએ એ વિગયને ત્યાગ કર્યાં, અને હમેશાં આહારમાં માત્ર જુવાર (ના રોટલા ) જ લેવાના નિયમ ગ્રહણ કર્યાં.
'}}
તેમના રચેલા ગ્રંચા નીચે પ્રમાણે છેઃ
#
સધ્ધાચારભાષ્યવૃત્તિ કાયસ્થિતિ-ભવસ્થિતિ-પ્રકરણ અસ્તાચર્મત્યાદ્રિ સ્તાત્ર
સૂર્ય પૂર્વા સ્વમિતિ શ્લેષ સ્તુતિએ નય વૃષમ॰ સ્તુતિ બનાવવાની હકીકત
.
Jain Education International
—
સુધમ્મ-સ્તવ ચતુવિ"શતિજિન સ્તવન વેન્દ્ર નિય દ્વેષ સ્તોત્ર નય રૃપમેત્યાદ્રિ સ્તુતિઓ વિગેરે આ પ્રમાણે છેઃ~~
}}
"
એકદા કાઈ એક મંત્રીએ અષ્ટ ચમકવાળું કાવ્ય બાલીને ગુરુને કહ્યું —“ હમણાં આવી જાતનું કાવ્ય કરવાને કાઇ કિતમાન નથી. ” ગુરુમહારાજે જણાવ્યુ` કે—“ નથી એમ નહિ.” ત્યારે તે મત્રીએ કહ્યું કે “ તેવા કવિને ખતાવા. ” એટલે તેમણે જણાવ્યું ૩– બતાવીશ.” ત્યારબાદ અષ્ટ ચમકવાળી નય વૃક્ષમ નામની સ્તુતિ પાતે જ એક રાત્રિમાં બનાવીને ભીંત પર લખેલી મંત્રીને બતાવી. આથી તે મત્રી આશ્રય પામ્યા ને પ્રતિબેાધિત થયા. તે શ્રી ધધાષસૂરિ વિ. સં. ૧૩૫૭ માં સ્વર્ગે સીધાવ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org