________________
પાવલી ]
શ્રી જગચંદ્રસૂરિ
આ ઉપરાંત બ્રહ્મચારીઓ(ચતુર્થ વ્રતધારી)ને વેષ આપવાના અવસરે કઈ એક સાધમ બંધુએ મહાધનાઢ્ય જાણીને પૃથ્વીધરને પણ તે વિષ ભેટ મોકલાવ્યું. તેણે તે સ્વીકારીને ત્યારથી એટલે કે પોતાની બત્રીશ વર્ષની યુવાનવયે જ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું.
તેને ઝાંઝણ નામને એક જ પુત્ર હતા, જેણે શ્રી શત્રુંજયના શિખરથી ગિરનાર પર્વતના શિખર સુધી બાર જન પ્રમાણ સેના તથા રૂપાની એક ધજા ચઢાવી હતી. આ ઉપરાંત તેણે રાજા સારંગદેવ પાસે કપૂર નિમિત્તે તેના બંને હાથે જોડાવ્યા હતા–ભેગા કરાવ્યા હતા.
તેણે મંડપાચલમાં બેરિ હજાર, કોઈકના મતે છત્રીશ હજાર, રૂપિયા ખર્ચીને ગુરુ(શ્રી ધર્મષસૂરિ)નો પ્રવેશોત્સવ કર્યો હતો. | ધર્મધષસૂરિએ પોતાના શિષ્યની પ્રાર્થનાથી દેવપુર(પ્રભાસપાટણ)માં મંત્રગર્ભિત સ્તુતિની રચના કરીને સમુદ્રના તરંગો-મોજાંઓ મારફત રત્નો (જિનમંદિરમાં) ભેટ કરાવ્યા હતા. તેમજ તે દેવપત્તનમાં જ પોતાના સ્થાનને પ્રભાવથી પ્રગટ થયેલા નવીન કપદી યક્ષદ્વારા વારંવામીના માહાત્મ્યથી શત્રુંજય પર્વત પરથી દૂર કરાયેલા અને મિથ્યાત્વને વધારતા જૂના કપદી પક્ષને પ્રતિબંધ પમાડીને–સમજાવીને શ્રી જિનેશ્વર ભગવંતના બિંબને અધિષ્ઠાયક બનાવ્યો હતે. વળી કોઈ એક વખતે કેટલીક સ્ત્રીઓએ સાધુઓને ગોચરીમાં કામણ કરેલા વડા લહેરાવ્યા તેની ખબર પડવાથી ગુરુઆજ્ઞાથી ભૂમિ પર પાઠવતાં પ્રભાતે પત્થર જેવા બની ગયા. ત્યારબાદ (ગુરુદ્વારા) મંત્રીને અપાયેલા આસન પર બેઠેલી તેઓ (સ્ત્રીઓ) ત્યાં ને ત્યાં જ તંભિત થઇ ગઈ. પછી દયા લાવીને ગુરુએ તેઓને છોડી મૂકી. તેવી જ રીતે વિદ્યાપુરમાં પણ અન્ય મતવાળી કેટલીક સ્ત્રીઓએ ઈર્ષ્યાને લીધે વ્યાખ્યાનરસમાં સ્વરનો ભંગ થાય તેટલા માટે પોતાની મંત્રશક્તિદ્વારા ગુરુના ગળામાં વાળનો ગુચ્છો ઉત્પન્ન કર્યો, જે જાણીને ગુરુએ તેને પહેલાની શ્રીઓની માફક તંબિત કરી દીધી એટલે હવે પછી આપના ગચ્છને કદી પણ ઉપદ્રવ નહીં કરીએ” એવી કબુલાત આપ્યા બાદ શ્રી સંઘના આગ્રહથી તેઓને મુક્ત કરી.
ઉજજૈની નગરીમાં એક મેગીના ભયને કારણે સાધુઓ સ્થિરતા કરી શકતા નહિ, તાં પણ ધર્મષસૂરિ પોતાના શિષ્યો સાથે ત્યાં ગયા એટલે તે યોગીએ સાધુઓને પૂછયું કે–
અહીં આવેલા તમારે શું સ્થિરતા કરવી છે?” સાધુઓએ કહ્યું કે-“સ્થિરતા કરવી છે. તું શું કરીશ ?” તેથી તે ગીએ સાધુઓને પિતાના દાંત દેખાડયા એટલે સાધુઓએ તેને પિતાની કેણ દેખાડી. ત્યારપછી સાધુઓએ જઈને તે સર્વ વાત ગુર
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org