________________
શ્રી મુનિચંદ્રસૂરિ
- ૧૨૪
[ શ્રી તપાગચ્છ ઉત્પત્તિ જણાવી છે, એટલે આ વસ્તુ વિચારણીય છે. અભયદેવસૂરિના કહેવાથી દેવભદ્રાચાર્યે શ્રી જિનવસૂરિને આચાય પદવી માપી હતી તેથી તેમે શ્રી અભયદેવસૂરિની પાટે આવ્યા.
આ સમયે મેંદપાટાદિમાં પ્રાયઃ ચૈત્યવાસનુ વિશેષ જોર હતું તેથી તેમણે તે વિભાગમાં વિહાર શરૂ કર્યાં અને અનેક ભવ્યાને ઉપદેશી સત્ય માર્ગે લાવ્યા.
જિનવાભસૂરિએ ચિતાઢ નગરની ચડિાદેવીને પ્રતિમાધી જીવહિંસા છેાડાવી હતી તેમજ અનેક વાદીઆને જીત્યા હતા. તીથ કાના પાંચ કલ્યાણક હોય છે તે મુજ્બ મહાવીરસ્વામીના પાંચ (ચ્યવન, જન્મ, દીક્ષા,કેવળજ્ઞાન ને મેાક્ષ) કલ્યાણક પ્રચલિત હતા તેને બન્ને જિનવલ્લભસરિએ મહાવીર પ્રભુના ગર્ભીપહરણને છઠ્ઠું' કલ્પાણુક પ્રરૂપ્યું અને પેાતાની માન્યતાના પ્રચાર માટે બનતું કર્યું. દશ હાર વાગડી લેાને તેમજ ચિંતાડના અન્ય રહેવાસીઓને પોતાના રાગી તેમજ ભક્ત બનાવ્યા. તેએ ચૈત્યવાસના કટ્ટર વિશષી હતા અને પોતે જે જે ચૈત્યેા અધાવ્યા તેને વિધિચૈત્ય' નામ આપી શાસ્ત્રવિરુદ્ધ કાર્યો કરવાના નિષેધ કર્યાં. નાગપુર ( નાગાર )માં નૈમિજિનાલય ને તરવરપુરમાં વિધિચૈત્યની પ્રતિષ્ઠ કરી હતી.
તેમણે સમા સિદ્ધાન્તવિચારસાર, પિડવિશુદ્ધિ પ્રકરણુ, સંધપદ્મક, ધર્મશિક્ષા, પ્રશ્નોત્તરશતક, શૃંગારશત, આગમિક વસ્તુ વિચારસાર, પૌષધવિધિ પ્રકરણ, પ્રતિક્રમણ્ સામાચારી, સ્વપ્નાષ્ટક વિચાર વિગેરે ગ્રંથ રચ્યાં છે અને શ્રી જિનચંદ્રસૂરિષ્કૃત સ્વેમરંગશાલા પોતે શોધી આપી હતી, તેઓ સ. ૧૧૬૭માં સ્વર્ગવાસી થયા. શ્રી જિનવલ્લભસૂરિની પાટે શ્રી જિનદત્તસૂરિ યા, જે શુા પ્રભાવક હતા. તે ઉત્તર હિંદુસ્થાનમાં ‘ાદા ગુરુ” ના નામે પૂજાય છે.
૪૦ શ્રી મુનિચંદ્રસૂરિ
મુનિચ'દ્રસૂરિ વિનયચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. નેમિચ'દ્રસૂરિને તેમનામાં ગચ્છ સભાળવા માટે પુરતી ચેાગ્યતા જણાણી તેથી પેાતાના ગુરુભ્રાતાના તે શિષ્યને પેાતાના પટ્ટ પર સ્થાપન કર્યાં. તેઓએ બાળપણે સંયમ સ્વીકારી અખંડ બ્રહ્મચર્ય પાળ્યુ હતુ. તેની પ્રજ્ઞા-બુદ્ધિ અતિ તીવ્ર હતી અને કઠિન તેમજ દુર્ગંધ અર્થી તેઓ સહેલાઇથી સમજી શકતા હતા. તેઓ “ તાર્કિકશિરામણુ” કહેવાતા અને તેની જાણે સાક્ષી ન આપતા હોય તેમ તેમણે અનેક ગ્રંથા પર વૃત્તિ-ટીકા રચી છે.
વાદીવેતાલ શાંતિસૂરિ તેમની સ્મરણશક્તિથી અતિ આશ્ચય પામ્યા હતા અને પછી તે તેમણે તેમને પેાતાની પાસે રાખી વિશેષ શાસ્રાધ્યયન કરાવ્યુ હતુ. નડ્ડલપુથી વિહાર કરી ચત્યપરિપાટી કરવાની ઈચ્છાથી શ્રી મુનિચંદ્રસૂરિ અણુહીલપુર પાટણ આવી પહોંચ્યા. ઉપાશ્રયે આવી આચાય શ્રી શાંતિસૂરિને વંદન કરી તેમની નજી, બેઠા. આચાય શ્રી આ સમયે પેાતાના મંત્રીશ શિષ્યાને પ્રમાણશાસ્ત્ર ભણાવી
રહ્યા હતા. મુનિચંદ્રસૂરિએ ચેડા દિવસની સ્થિરતા કરી અને હંમેશ એકાગ્ર ધ્યાન રાખી વાચના શ્રવણું કરવા લાગ્યા.
પ્રમાણુશાસ્ત્રના વિષય સુગમ ને સરલ ન હતા. દુધટ પ્રમેય ગુરુએ વારં વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org