________________
પદ્માવલી ]
શ્રી દેવસૂરિ ને સદેવસૂરિ
४१ एगुआलीसोत्ति - श्रीमुनिचंद्रसूरिपट्टे एकचत्वारिंशत्तमः श्री अजित देवसूरिः । तत्समये वि० चतुरधिकद्वादशशत १९०४ वर्षे खरतरोत्पत्तिः । तथा वि० त्रयोदशाधिके द्वादशशत १२१३ वर्षे आंचलिकमतोत्पत्तिः । वि० षटूत्रिंशदधिके १२३६ वर्षे सार्धपौर्णिमीय कोत्पत्तिः । वि० पंचाशदधिके १२५० आगमिकमतोत्पत्तिः । श्रीवीरात् द्विनवत्यधिकषोडशशत १६९२ वर्षे વાહહોદ્વારઃ ॥ ૪ ॥ ૧ ॥
૧૧૯
વ્યાખ્યા:-શ્રી સર્વદેવસૂરિની પાટે ઓગણચાલીશમા પટ્ટધર તરીકે શ્રી યોાભદ્રસૂરિ ને નેમિચંદ્રસૂરિ નામના બે ગુરુભાઈ આવ્યા. વિક્રમ સંવત ૧૧૩૫ ને કેટ લાકના મતે વિ. સં. ૧૧૩૯ વર્ષે નવાંગવ્રુતિકાર શ્રી અભયદેવસૂરિ સ્વર્ગવાસી થયા. તેમજ સૂપુર ગચ્છના ચૈત્યવાસી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી જિનવલ્લભસૂરિએ ચિત્રકૂટ( ચિતાડ )માં છ કલ્યાણકની પ્રરૂપણાવાળો પોતાના મત પ્રચલિત કર્યાં.
શ્રીયોાભદ્ર તેમજ નેમિચંદ્રસૂરિની પાટે ચાલીશમા પટ્ટધર શ્રી મુનિચ'દ્રસૂરિ થયા, તેમણે જિં દગી પર્યંત ફક્ત કાંજી જ પીવાનું રાખી સવિયાનેા ત્યાગ કર્યાં હતા. શ્રીમાન હરિભદ્રસૂરિએ રચેલ અનેકાંતજયપતાકા આદિ અનેક ગ્રંથા પર પજિકા અને ઉપદેશપદ પર વૃત્તિ રચીને “ તાકિ કશિરેામણિ ” તરીકે ખ્યાતિ મેળવી હતી. તેમના માટે કહેવાય છે કે
જિનાગમરૂપી સમુદ્રથી નિળ બુદ્ધિવાળા ને શુદ્ધ સંચમી જનામાં પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર તેમજ વિધિને જાણનારા તેમણે ( મુનિચંદ્રસૂરિએ ) ફક્ત કાંજી માત્રના પાનથી “ સૌવીરપાચી ” એવુ' બિરુદ પ્રાપ્ત કર્યું” હતું. ૧.
',
સાધુ પુરુષમાં શિરામણિ, વિદ્વાન શિષ્યોથી વીંટાયેલા, પ્રભાવ તેમજ ક્રાંતિના સમૂહવડે કરીને ખરેખર ગૌતમસ્વામી સરખા ને સ્વશરીરાદિને વિષે પણ નિર્માંહી તે શ્રી મુનિચંદ્રસૂરિએ સર્વ વિગયેાના ત્યાગ કર્યાં હતા. ર.
હિરભદ્રસિર મહારાજાવડે અનેકાંતજયપતાકા આદિ ગૂઢ ગ્રંથ રચાયા કે જે અદ્યાપિ વિદ્વદ્સમૂહને દુર્બાધ્ય છે, તેવા દુમ્યા પર વિશ્વકલ્યાણની ભાવનાથી પંજિકા વિગેરે રચના પૂજ્ય શ્રી મુનિચંદ્રસરિએ કરી કે જેથી તે સ ા સમજવા સહેલ બન્યા છે. ૩- Y.
વિ॰ સ. ૧૧૭૮ માં મુનિચંદ્ર મુનીશ્વર કાળધર્મ પામ્યા તે મુનિચંદ્ર મુનિશ્રેષ્ઠ શ્રી સંધનું કલ્યાણ કરો ! પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org