SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી નેમિનાથ ભગવાનનું ચોરીવાળું કળામય મંદિર ) T ., Lt.SIS - - - : II) * Livities - - - TIN Vill P ::: EJ : = " i RESULTS i .. = કે છે, Ress- :: ૧is visibilitylluti - - - - ' s * . / ન - આ મંદિર વિમળશા મંત્રીએ બંધાવ્યું છે. આ મંદિરમાં વિમળ શાહના આબુ ઉપરના મંદિરની જેવી કોતરણીઓ છે. જેથી આ મંદિરને વિમલવસહી' કહેવામાં આવે છે. વાઘણપોળની અંદરનાં મંદિરો વિમલવસહીના નામે ઓળખાય છે. આ મંદિરની અંદર મુખ્ય ત્રણ મંદિરો છે. ફરતી નાની નાની ૭ર દેવકુલિકાઓ છે. વિમલસહીમાં આ સૌથી મોટું મંદિર છે, જેના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. મંદિરમાં વિસ્તૃત અને અટપટું આયોજન છે. સારાયે ભારતનાં દેવાલયોના સ્થાપત્યમાં આ મંદિરની ગણના ઉત્તમ રત્નોમાં થઈ શકે તેમ છે. સ્થાપત્યની દષ્ટિએ પ્રવેશદ્વારે ચોકિયારોની રચના, મનોહર શિલ્પકળામંડિત સ્તંભો, પદ્મશિલાયુક્ત સુંદર છત સાથેનો રંગમંડપ, ગૂઢમંડપ, કારોની પડખે સુંદર જાળીની કોતરણી વાળા ગોખલાઓ, પાછળના ભાગમાં ત્રણ ગઢવાળો મનોહર મેરુ, આજુબાજુમોટી દેરીઓમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી નેમિનાથ ભગવાન. બંને દેરીઓની છતમાં નાગપાશ. રાસલીલા વગેરે છે. રંગમંડપના ત્રણ ઘુમ્મટોમાં અનેક પ્રકારનું કોતરકામ, શ્રી જિનેશ્વર-દેવોનાં પાંચ કલ્યાણકો, ઝૂલતી વિદ્યાદેવીઓ, મેથી નીચે ઊતરતાં જમણી બાજુએ નેમિનાથ પ્રભુની ચોરી, તેનાભાલપટમાં શ્રી નેમિનાથપ્રભુના સમગ્ર જીવનચરિત્રનો વિસ્તાર પાટડામાં કોતરેલો છે. મોટા દરવાજાની આજુબાજુમાં બે ગોખલાઓમાં યક્ષ-યક્ષિણી છે શ્રી નેમિનાથની ચોરીમાં નીચેના ભાગમાં એક ચોવીસી પટ્ટ છે, જેની પ્રતિષ્ઠા સંવત ૧૪૩૦ મહા સુદ ૧૫ ના રોજ થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy